SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ નિત્ય તેમાં સ્નાન કરનાર મહાનુભાવ પેાતાના આત્મા ઉપર લાગેલા પાપમળને દૂર કરી. દિનપ્રતિદિન વધુ ને વધુ સ્વચ્છતા પ્રાપ્ત કરશે એ સંદેહ વિનાની વાત છે. સૌ કાઈ સાધકને ઓછાવત્તા પ્રમાણમાં સ્વાનુભવ સિદ્ધ એવી આ હકીકત છે. તત્ત્વથી વિચારીએ તે પ્રભુ અને આપણે જુદા નથી. એ દૃષ્ટિએ જયારે અભેદ નમસ્કાર સુધી આપણે પહોંચીએ છીએ ત્યારે આપણા નમસ્કાર તાત્ત્વિક અને છે. તાત્ત્વિક નમસ્કાર જ્યારે સામર્થ્ય ચૈાગના ઘરના થાય છે ત્યારે તે એક જ નમસ્કાર જીવને સ ́સારસાગરથી પાર ઉતારનારા તેનુ મને છે. આવુ· અચિંત્ય સામર્થ્ય પ્રભુસ્મરણનું છે. સાધન પ્રભુનું નામ છે. એટલે પરમાત્માનુંનામ આ ભય - કર ભવસાગરને પાર ઉતારવા માટેનુ એક સુંદરમાં સુંદર સાધન છે. હવે અહીં ભગવાનનાં કેટલાંક નામા જણાવીએ છીએ. ભગવાનનાં વિવિધ નામેા ‘વિ જીવ કરૂ`શાસનરસી ' એ ભાવનાને પ્રકૃષ્ટ ભાવે-ભાવનારા, અનંત કરૂણાના સાગરે દુ:ખીજનવત્સલ નિષ્કારણું ઉપકારી પાથ પરાયણ જન્મથી મહાવિરાગી જન્મથી મહાવિનીત જન્મથી મહાકૃતજ્ઞ જન્મથી મહાધીર
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy