SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ આપણે સૌ પ્રભુ-આજ્ઞા-પાલનના રસિક થઈ કુશલાનુબંધી અનુષ્ઠાનમાં એકતાન ખની મનપ્રસન્નતા કેળવી, નિમલ ધ્યાનના આલેખન દ્વારા સર્કલ કમ મળના ક્ષય કરી આત્મિક પરમાનદના ભક્તા બનીએ એ જ મગલ મનાકામના. wwwwwww www. wwwwwww અરિહંતના ચાર અતિશયા. ( સંક્ષેપમાં) I (૧) અપાયાપગમાતિશય—અપાય એટલે ઉપદ્રવ, તેને અપગમ એટલે નાશ. ભગવત જ્યાં જ્યાં વિચરતા હૈાય ત્યાં ત્યાં દરેક દિશાએ પચીસ પચીસ યેાજન તથા ઉપર અને નીચે સાડાબાર સાડાબાર મળી સવાસેા ચેાજનમાં પ્રાયઃ રાગ, મરકી, વૈર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ આદિ થાય નહિ. (૨) જ્ઞાનાતિશય—ભગવાન કેવળજ્ઞાન દેવળદને કરી સ લેાકાલેાકના ત્રણેય કાળના સર્વ ભાવે। જાણે છે, દેખે છે. એમનાથી કઇ ખાતું નથી. (૩) પ્રજાતિશય—ભગવાનને બળદેવ, વાસુદેવ, ચક્રવત તથા ચાર નિકાયના—ભવનપતિ, વ્યંતર, જ્યાતિષી, અને વૈમાનિક દેવતાએ તથા તેમના ઈન્દ્રો વગેરે જગત્રયવાસી ભવ્ય જીવ! પૂજે છે અને તેમની સેવા કરે છે. (૪) વચનાતિશય ભગવંતની વાણી સંસ્કારાદિક ૩૫ ગુણાએ સહિત હાવાથી દેવ, મનુષ્ય, તિર્યંચ સ` કાઇ પાતપોતાની ભાષામાં સમજી શકે છે. વિશેષાર્થીએ વીતરાગ તેત્રાદિ અન્ય ગ્રન્થા જોવા. I wwwwww.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy