SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરિહંતદેવના પૂજનથી ત્રણ ગુણની સિદ્ધિ. ૧ ગુણુબહુમાન, ૨ કૃતજ્ઞતા અને ૩ વિનય. ૧ ગુણુબહુમાન-શાસ્ત્રકાર મહર્ષિએ ફરમાવે છે કે— 'गुणबहुमानिनो हि जीवा बहुमानद्वारीपजातावन्ध्यपुण्यप्रबन्धसामर्थ्यान्नियमादिहामुत्र च शरच्छशधर कर निकरगौरं गुणग्राममवश्यमवाप्नुवन्ति, तद्बहुमानाशयस्य चिन्तारत्नादप्यधिकशक्तिયુટ્યાત્ | ' - ગુણા પ્રત્યે ખહુમાન ધારણ કરનારા જીવા, એ બહુમાન દ્વારા ઉપાર્જન કરેલ અવન્દેય પુણ્યસમૂહના સામયથી, આલેાક અને પરલેાકમાં શરઋતુના ચ'દ્રકિરણના સમૂહ જેવા ઉજજવળ ગુણુ સમુદાયને અવશ્ય પ્રાપ્ત કરે છે. કારણ કે ગુણુ બહુમાનના આશય-અધ્યવસાય ચિન્તામણિરત્ન કરતાં પણ અધિક શક્તિથી યુક્ત છે. ' શ્રી જિનેશ્વરદેવનુ પૂજન કરનારા શ્રી જિનેશ્વરદેવના વીતરાગતાદિ અન ત ગુણ્ણાનું બહુમાન કરે છે. તેથી એ બહુમાન દ્વારા તે અન'ત પુણ્યને ઉપાર્જન કરે છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy