SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાનમાં વિચરતા આ વિશે પ્રભુને હું વારંવાર વંદન કરું છું. ચાર શાશ્વત જિન નામ. શ્રી રૂષભદેવ, શ્રી ચંદ્રાનન, શ્રી વારિષણ અને શ્રી વર્ધમાન. આ ચારે શાશ્વત નામ જિનેને પણ મારી કેટીકોટી વંદના હેજો, આ પ્રમાણે આ ભરતક્ષેત્રની ત્રણ ચોવીસી, પચે મહાવિદેહમાં જઘન્યથી ચાલુ વિચરતા, તેમ જ ચાર શાશ્વત એમ એકંદર કુલ ૯૬ જિનેને તથા યાવત્ અનંતકાળના જગદુપકારી સઘળા તીર્થંકર પરમાત્માઓને હું ભાવથી નમસ્કાર કરું છું. સર્વત્ર શાન્તિ કરનાર બને. આ સર્વ જિનેશ્વર ભગવતે પિતે શાંત હોઈ મને શાંતિ કરનારા થાઓ, સારાયે જગતને શાંતિ કરે. કીર્તન કરાયેલા, પૂજન કરાયેલા, આ તારક ભગવતે જગતના સર્વ શ્રેષ્ઠ સિદ્ધ પુરુષ છે. તેઓ અમને ચિત્તસમાધિ, સમાધિથી ઉત્પન્ન થતે બેથિલાભ-સાચું સક્રિય નિશ્ચયભાવનું-સમ્યગુદર્શન અને તેનાથી નિપજતું ભાવ આરોગ્ય-મોક્ષ આપ નાશ થાઓ. તેમની સ્તવના, પ્રાર્થના, નમસ્કાર વગેરેથી ચિત્તની પ્રસન્નતા ઉત્પન્ન થાય છે અને તેનાથી આત્માના સમ્યગદર્શનાદિ ગુણે પ્રગટ થયા ન હોય તે પ્રગટ થાય
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy