SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ તરણી-ઢાડી, સમસ્ત ઋદ્ધિના સમૂહને વિસ્તારનારી, પુણ્યરૂપી અંકુરાના પ્રાહ માટે ધરણી, વ્યામાહને વિષ્ણુસાવનારી અને સમસ્ત પીડાઓને હરનારી એવી આપની (શ્રી જિનરા· જની) મનહર મૂત્તિ કાની પ્રીતિને માટે ન થાય? (૩૨) नेत्रे साम्यसुधार सेकसुभगे आस्यं प्रसन्नं सदा, यत्ते चाहितहेतिसंहति लसत्संसर्गशून्यौ करौ । अङ्क प्रतिबन्धबन्धुरवधूसम्बन्धवन्ध्योऽधिकं, तद्देवो भुवने त्वमेव भवसि श्रो वीतरागो ध्रुवम् ||३३|| હૈ જિનરાજ ! આપના બે નેત્રા સમતારૂપી સુધારસ– વડે અદ્વિતીય મનાહર છે. આપનું મુખ નિર'તર સુપ્રસન્ન છે, આપના હાથ, અહિતકારી શસ્રસમૂહના સ`સગ થી શૂન્ય છે તથા આપના અંક-ખાળા રાગથી મનેાહર એવી વચ્ચેના સ'બન્ધથી વિશેષે કરીને યુ-રહિત છે, તે કારણે હે દેવ ! આપ જ આ જગતમાં ખરેખર-નિશ્ચે વીતરાગ છે. (૩૩) पाताले यानि बिम्बानि यानि बिम्बानि भूतले । स्वर्गेऽपि यानि विम्बानि तानि वन्दे निरन्तरम् ||३४|| પાતાલ-લાકને વિષે રહેતાં, ભૂતલને-વિષે રહેલાં અને સ્વગ પ્લાકને વિષે રહેલાં શ્રી જિનબિએને હુ નિરન્તર વંદન કરુ' છું. (૩૪)
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy