SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંતપદ ધ્યાન. અરિહંતપ ધ્યાતા થકી, દવહુ-ગુણ-પાય રે; ભેદ છે કરી આતમા, અરિહ ંતરૂપી થાય રે, ૧ અ:—દ્રવ્ય, ગુણ અને પર્યાયથી શ્રી અરિહં'ત પરમાત્માનું ધ્યાન કરનાર આત્મા પાતાની અને અરિહેતની વચ્ચે જે ભેદ છે, તે ભેદના છેદ કરી પાતે પણ અહિ તસ્વરૂપ અને છે. જૈનશાસનનુ' પરમહા. ભાવાર્થ:—પૂ॰ ઉપાધ્યાયશ્રી યશે।વિજયજી મહારાજની વાણી સ–નય-સ'પન્ન છે. તેઓશ્રીએ રચેલા ઉપરના શ્લેાક ઘણા જ ઉંડાણવાળા અથથી ભરેલા છે. સમગ્ર જૈન પ્રચનનુ. તેમાં પરમહાદ` છૂપાયેલુ' છે. સાદી અને સરલ ભાષામાં તેમાં ધ્યાનવિષયક અતિમહત્ત્વની પ્રક્રિયા તેઓશ્રીએ સુંદર રીતે ગુ ંથી આપી છે. ધ્યાતા—ધ્યેય અને ધ્યાનનું સ્વરૂપઃ— પ્રથમ તા આ શ્ર્લાકને સમજવા માટે યાતા, ધ્યેય અને ધ્યાનનું સ્વરૂપ જાણવુ જોઇએ આ ધ્યાતા, ચૈય અને ધ્યાનરૂપ ત્રિપુટીનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy