SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ (૧૯) શ્રી મલ્લિનાથસ્વામી-પરિષદ્ધ આદિ મલ્લાને જિતનાર હેાવાથી મહિ' આ સામાન્ય અર્થ થયા તથા પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાના છએ ઋતુનાં પુષ્પાની સુગ ધમય માળાએની શમ્પામાં સુવામાં દેહલા દવેએ પૂર્ણ કર્યા તેથી ‘- મલ્ટિ ' નામ રાખ્યુ. એ વિશેષ અ (૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી-જગતની ત્રિકાલ અવસ્થાને જાણે-માને તે ‘સુનિ’ તથા સુંદર વ્રતવાળા હોવાથી ‘સુત્રત ’એ પ્રમાણે ‘ મુનિસુવ્રત ’આ સામાન્ય અ થયા અને પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે ગના પ્રમાવથી માતા મુનિના જેવાં સુર તવાળાં થયાં, માટે 6 મુનિસુવ્રત ' નામ રાખ્યુ. એ વિશેષ અ 6 ܕ (૨૧) શ્રી નમિનાથસ્થામી-રિષહ અને ઉપસર્ગને નમાવવાથી અર્થાત્ હરાવવાથી ‘નિમ’ આ સામાન્ય અર્થ થા. અને ભગવાન જ્યારે ગમાં હતા ત્યારે નગર પર ચડી આવેલા શત્રુ રાજાએ પણ ગભના પ્રતાપથી નમી પડયા માટે ‘ નિમ” નામ રાખ્યુ એ વિશેષ અથ (૨૨) શ્રી નેમિનાથ ભગવાન-ચક્રની નૈમિ વતુલાકારે હાય છે, તેની માફક ધર્મચક્રની નૈમિને કરનારા હોવાથી " નૈસિ' આ સામાન્ય અથ થયા અને પ્રભુ જયારે ગભ માં હતા ત્યારે માતાએ ષ્ટિ રહ્નાના મહાનમિ જોવાથી ષ્ટિનૈમિ. આ રિષ્ટનેમિ શબ્દને નિષેધવાચી ‘અ ' લગાડી • અરિષ્ટ નૈત્રિ' નામ રાખ્યું તે વિશેષ અધ (૨૩) શ્રી પાર્શ્વનાથ ભગવાન-જે સર્વ ભવાને દેખે
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy