SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ નોર્થ છે ! શ્રી અરિહંત પરમાત્માની ઉત્તમોત્તમતા છ પ્રકારના પુરુષનું સંક્ષિપ્ત સ્વરૂપ શ્રી અરિહંત પરમાત્માની ઉત્તમોત્તમતા સમજવા માટે આ વિશ્વમાં વસતા મનુષ્ય મુખ્ય રીતિએ કેટલા પ્રકારના છે, તેને સંક્ષેપમાં જાણવું જરુરી છે. શ્રી તવાઈ સૂત્રની સંબંધ કારિકામાં સંક્ષેપમાં પણ અતિ સુંદર રીતિએ વિશ્વવત છ પ્રકારના પુરુષનું સ્વરૂપ નીચે મુજબ બતાવવામાં આવ્યું છે– कर्माहितमिह चामुत्र, चाधमतमो नरः समारभते । इहफलमेव त्वधमो, विमध्यमस्तूभयफलार्थम् ॥ १॥ परलोकहितायैव, प्रवर्तते मध्यमः कियासु सदा । मोक्षायैव तु घटते, विशिष्टमतिः पुरुषः ॥ २ ॥ यस्तु कृतार्थोऽप्युत्तममवाप्य धर्म परेभ्य उपदिशति । नित्यं स उत्तमेभ्यो-ऽप्युत्तम इति पूज्यतम एव ॥ ३ ॥ .
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy