SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ અને ભાષાવિજ્ઞાનની યથાતાના સંબંધમાં જેટલે વિચાર અત્યારે કર વામાં આવે છે તેટલા તે વખતે કરવામાં આવતા ન હતા. ડા. સ્ટીવન્સન પેાતાના સંશોધન–ક્ષેત્રમાં પહેલ કરનાર હતા અને તેમણે મહાન્ ઉત્સાહ અને અવિશ્રાન્ત ઉમંગથી પેાતાના કાર્યક્ષેત્રમાં ઉદ્યમ કર્યાં હતા; પર ંતુ દિલગીરી પામવા જેવુ એટલુ જ છે કે ડા॰ સ્ટીવન્સન પેાતાના ભષાવિજ્ઞાનના અભ્યાસના અભાવથીતેમજ તેમનું માનસિક વલણુ ઇશ્વરવિષયક જ્ઞાન તરફ ઝુકેલુ હાવાથી તેઓ પોતાની મહેનતના પ્રમાણમાં યાગ્ય પરિણામે ઉપજાવી શકયાં નથી. હું માત્ર યથાસ્થિતિને લક્ષ્યમાં લઈનેજ પ્રાચ્યવિદ્યાના અભ્યાસિએને તેમનું કલ્પસૂત્ર ન વાપરવાની સૂચના કરૂં છું. ×××× આ સપૂર્ણ ઉદ્ઘાતમાં સર્વત્ર મેં શ્વેતાંબર સંપ્રદાયનેાજ આધાર લીધા છે. દિગંબરાની પણ પેાતાની સાંપ્રદાયિક માન્યતા છે, અને તે - તાંબર સંપ્રદાયથી કેટલીક પરંતુ અગત્યની બાબતેામાં ભિન્નતા રાખે છે. આ સંપ્રદાયની માન્યતાની માહીતી મેં ડૉ. મુહુર્ર વાંચવા આપેલી એક આધુનિક ગુર્વાવલી ઉપરથી મેળવી છે. તે જયપુરમાં-તેજ શહેરની ભાષામાં લખાએલી છે. એ ગુŠવલીમાં ધણી પ્રાકૃત ગાથાએ સમજાવવામાં આવી છે. અને તે ગાથાઓની પ્રાકૃતભાષા શૌરસેની સાથે આશ્ચર્યજનક મળતાપણું ધરાવે છે. આ ગુર્વાવલીમાં બે ભદ્રબાહુના ઉલ્લેખ છે. પહેલા ભદ્રબાહુ, જે અંતિમ શ્રુતકેવલી હતા, તે વીર નિર્વાણુના ૧૬૨ મા વર્ષમાં ગુજરી ગયા હતા. અને બીજા ભદ્રબાહુ જે સ્થવિર કહેવાતા હતા, તેમની મિતિ વી. સ. ૪૯૨-૫૧૫ આપેલી છે. તેએ યશેાભરના અ ંતેવાસી હતા. આ ચશાભદ્રના ગુરૂનું નામ સુભદ્ર હતું અે તે( વી.સ. ૪૬૮—૪૭૪ માં ) વિદ્યમાન હતા. સુભદ્રના અસ્તિત્વના બીજા વર્ષમાં અર્થાત્ વી. સ. ૪૭૦ માં વિક્રમના જન્મ થયો હતે . આ કિકતને એ ગુર્વાવલીમાં ઉદ્ધૃત કરેલી અર્ધી ગાથા દ્વારા પુષ્ટિ મળે છેઃ- સત્તર ચદુસદ્દજીત્તો તિસુ કાલા વિક્રમા હુઇ જમ્મા આ ઠેકાણે એ ધ્યાનમાં રાખવુ જોઇએ કે વિક્રમના સવની શરૂઆત તેના જન્મથી થતી નથી; પર ંતુ તેના રાજ્યારહણુના સમયથી અ
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy