________________
૪૩૭
ચેામાસુ રહેલ સાધુ જો બીજી કોઈ વિગય ખાવાને ઇચ્છે તા આચાર્ય યાવત્ જેને ગુરૂપણાએ કબુલ કરીને વિચરે છે તેને પુછયા સિવાય ( વિગય ખાવી ) કહ્યું નહીં. આચાર્ય યાવત્ જેને ગુરૂપણાએ કરીને વિચરે છે તેને પૂછીને ( વિગય ખાવી ) કલ્પે છે. કેવી રીતે પૂછવુ તે કહે છે-“ હે પૂજ્ય ! આપની આજ્ઞા હોય તે। અનેરી વિગય આટલા પ્રમાણમાં અને માટલે વખત ખાવાને ઈચ્છું છું. તે આચાર્ય માઢિ જો તેને આજ્ઞા માપે તે અનેરી વિગય ખાવી ક૨ે છે. તે આચાર્ય માહિં તે તેને આજ્ઞા ન આપે તે અનેરી વિગય ખાવી ક૨ે નહી, · હું પૂજય ! તે શામાટે ? ’ એમ શિષ્યે પ્રશ્ન ોથી ગુરૂ કહે છે કે આચા લાભાલાભ જાણે છે. ૪૮.
>
નવમ વ્યાખ્યાન.
ચામાસુ રહેલ સાધુ વાત, પિત્ત, શ્લેષ્મ અને સન્નિપાત સંબંધી રોગીની કાર્ય પ્રકારની ચિકિત્સા કરાવવાને ઇચ્છે તે ( આચાર્ય ઇત્યાદિને પૂછીને કરવી વિગેરે ) અગાઉ જણાવ્યા મુજબ સવ અહીં કહેવું; તે ચિકિત્સા આતુર, વૈદ્ય, પ્રતિચારક અને ભૈષજ્યરૂપ ચાર પ્રકારની છે. કહ્યું છે કે ‘ ભિષક્ ( વૈદ્ય ), દ્રબ્યા, ઉપસ્થાતા ( નાકર ) અને રાગી એ ચાર પ્રકાર ચિકિત્સિતના છે. ’ તે પ્રત્યેકના ચાર ચાર પ્રકાર કહ્યા છે. દક્ષ, શાસ્ત્રના અર્થ જાણ્યા છે એવા, દૃષ્ટકમાં અને શુચિ એ ચાર પ્રકાર ભિષકના છે. મહુકલ્પ, બહુગુણુ, સ ંપન્ન અને ચેાગ્ય એ ચાર પ્રકાર એઓષધના છે. અનુરક્ત, શુચિ, દક્ષ અને બુદ્ધિમાન એ ચાર પ્રકાર પ્રતિચારકના છે તથા આત્મ્ય ( ધનવાન ), રાગી, ભિષક્ને વશ અને જ્ઞાયક એટલે સત્ત્વવાનૂ એ ચાર પ્રકાર રાગીના છે. ૪૯.
.
ચામાસુ રહેલ સાધુ જો કોઇ પ્રશસ્ત, કલ્યાણકારી, ઉપદ્રવને હરનાર, ધન્ય કરવાવાલુ, મંગલ કરનાર, શાભા આપ