________________
૪૨૦
શ્રી કલ્પસૂત્ર
ગુરૂની આજ્ઞાનું પાલન
¿
૪ ચામાસુ રહેલા કાઇ સાધુને ગુરૂએ આ પ્રમાણે પ્રથમથી કહી રાખેલુ હાય કે “ હું શિષ્ય ! ગ્લાન સાધુને અમુક વસ્તુ લાવી આપજે. ’ ત્યારે તે સાધુને ( તે વસ્તુ ) લાવી આપવી કેપે, પણ તેને પેાતાને તે વાપરવી કલ્પે નહીં. ૧૪. ચામાસુ` રહેલા કાઇ સાધુને ગુરૂએ આ પ્રમાણે પ્રથમથી કહેલુ હાય કે · હે શિષ્ય ! ( અમુક વસ્તુ ) તું પાતે લેજે, ' ત્યારે તેને લેથી કલ્પે, પણ તેને ( બીજાને ) આપવી કલ્પે નહીં. અર્થાત્ એમ કહેલુ હાય કે ‘ તું પાતેજ લેજે, ગ્લાનને ખીજો આપશે,’ ત્યારે તેને પેાતાને લેવું ક૨ે, પણ આપવું કહ્યું નહીં. ૧૫. ચામાસુ રહેલા કાઇ સાધુને ગુરૂએ પ્રથમથી કહી રાખેલુ હાય કે જુશિષ્ય ! તુ લાવી આપજે અને તું પાતે પણ લેજે, ' ત્યારે તેને લાવી આપવું પણ કહ્યું અને લેવું પણ કલ્પે. અર્થાત્ તું આપજે અને લેજે એમ કહી રાખેલુ હાય તે। આપવુ અને લેવું એ અને પણ ક૨ે છે. ૧૬.
·
વિગયત્યાગ
ચામાસુ રહેલા ( અમુક) સાધુ અને સાધ્વીઓને વિગય લેવી કલ્પે નહીં. તે સાધુ સાધ્વી કેવાં ? હષ્ટ એટલે તરૂણ અવસ્થાને લીધે સમર્થ, ( તરૂણ પણ કેટલાક રાગી અને નિલ શરીરવાળા હાય છે તેથી કહ્યું છે કે ) આરાગ્ય અને બલવંત શરીરવાળા સાધુઓને, હવે પછી કહેવામાં આવશે એવી નવ રસે કરીને પ્રધાન વિકૃતિઓ ( વિગર્દએ ) વારંવાર ખાવી કહ્યું નહીં. તે વિકૃતિ આ પ્રમાણે જાણવી: દુધ ૧, દહીં ૨, માખણ ૩, થી ૪, તેલ ૫, ગાળ ૬, મધ ૭, મદ્ય ૮, અને માંસ ૯. મ ભીક્ષ્ણના ગ્રહણ કરવાથી કારણે ક૨ે છે એમ સમજવું અને નવ