________________
શ્રી કલપસત્ર
સ્થિર, ગુપ્ત ક્ષમાશ્રમણને વંદું છું. (૧૨). જ્ઞાન દર્શન અને ચારિત્રને વિષે સુસ્થિત, ગુણથી મહાનું અને ગુણવંત એવા સ્થવિર કુમાર ધર્મગણિને વંદુ છું. (૧૩). સ્વાર્થ રૂ૫ રનોથી ભરેલા અને શમ, દમ તથા માર્દવ આદિ ગુણસંપન્ન, કાશ્યપ ગેત્રવાળા દેવદ્ધિ ક્ષમાશ્રમણને પણ વંદું છું.
Vil
:
*
દષ્ટિ કે