________________
અઠ્ઠમ વ્યાખ્યાન.
૩૯૭
-
ચાર શાખાએ: (૧) તામલિસિકા (૨) કૈાટિવાર્ષિકા (૩) પુણ્ડ્રૂવર્ધનિકા અને (૪) દાસીખટિકા.
સ્થવિર આય સ’ભૂતિવિજયને ખાર સ્થવિર શિષ્ય પુત્ર સમાન હતાઃ—(1) નંદનભદ્ર (૨) ઉપનંદ (૩) તિષ્યભદ્ર (૪) યશાભદ્ર (૫) સુમનાભદ્ર (૬) મણિભદ્ર (૭) પૂર્ણ ભદ્ર (૮) સ્થલભદ્ર (૯) ઋનુમતિ (૧૦) જંબુ (૧૧) દીર્ઘ ભદ્ર અને (૧૨) પાંડુભદ્ર.
સ્થવિર આ સ ભૂતિવિજયને સાત શિષ્યા પુત્રી સમાન હતી:—(૧) યક્ષા (૨) યક્ષદિન્ના (૩) ભૂતા (૪) ભૂતદિન્ના (૫) સેણા (૬) વેણા (૭) રેણા, એ સાતે સ્થૂલભદ્રની વ્હેના હતી.
સ્થવિર આય સ્થૂલભદ્રને એ સ્થવિર શિષ્ય પુત્ર સમાન હતા:—(૧) એલાપત્ય ગેાત્રવાળા સ્થવિર આ મહાગિરિ અને (૨) વસિષ્ઠ ગાત્રવાળા સ્થવિર આર્ય સુદ્ધસ્તિ.
સ્થવિર આ મહાગિરિને આઠ સ્થવિર શિષ્ય પુત્ર સમાન હતા:-(૧) સ્થવિર ઉત્તર (૨) સ્થવિર અલિસ્સ (૩) સ્થવિર ધ નાઢય (*) સ્થવિર શ્રી ભદ્ર (૫) સ્થવિર કાડિન્ય (૬) સ્થવિર નાગ (૭) સ્થવિર નાગમિત્ર અને (૮) કૈાશિક ગેાત્રવાળા સ્થવિર હુલુક રાહગુપ્ત.
કૈશિક અને વૈરાશિકની ઉત્પત્તિ
દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છ ૫. દાર્થ પ્રરૂપવાથી ષડ, અને ઉલૂક ગાત્રમાં ઉત્પન્ન દવાથી ઉલૂક; એ ષડ અને લૂકના કર્મધારય સમાસ થવાથી ષડ્ડલુક. તેના પ્રાકૃત પ્રયાગ છહુલૂએ થાય છે તેથી સૂત્રમાં તેમને કાશિોાત્રી કહેલ છે. ઉલૂક અને કૌશિક એ અને શબ્દને એકજ મ છે. કૌશિક ગોત્રવાળા સ્થવિર છ ુલૂક રાહગુપ્તથી ત્રૈરાશિક નિકળ્યા. તેની ઉત્પત્તિના ઈતિહાસ આ પ્રમાણે જાણુવા: –