________________
અમ વ્યાખ્યાન.
૩૯૫
શાળાએથી ત્રણ ખંડ પૃથ્વીને પણુ વિભૂષિત કરી મના` દેશે!ને પણ કરથી મુક્ત કર્યાં અને સાધુવેષ ધારણુ કનાર સેવાને પ્રથમ માકલી સાધુઓને વિહાર કરવાનુ ચેાગ્ય ક્ષેત્ર તૈયાર કરાવ્યું. પેાતાના સેવક રાજાઓને જૈનધર્મીને વિષે રસ લેતા કર્યાં. વિચરતા સાધુઓને વસ્ત્ર, પાત્ર આદિ પ્રાણુક વસ્તુઓ મળી શકે એવી અપે વ્યવસ્થા કરી.
સુસ્થિત અને સુપ્રતિબુદ્ધથી લઇ આ તાપસ પર્યંત
વસિષ્ઠ ગાત્રવાળા સ્થવિર આ સુહસ્તિને વ્યાઘ્રાપત્ય ગેાત્રવાળા સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ નામના કેોટિક અને કાકક્રિક એવા એ સ્થવિર શિષ્ય થયા. એક કરાડ વાર સૂરિમ ંત્રના જાપ કરવાથી સુસ્થિત મુનિ કાર્ટિક કહેવાતા અને કાકીનગરીમાં જન્મેલા હેાવાથી સુપ્રતિબુદ્ધ કાકક્રિક કહેવાતા. તેમને કૈાશિક ગાત્રવાળા સ્થવિર આઇંદ્રદિન્ન શિષ્ય થયા. આર્ય ઈંદ્રાદિન્નના શિષ્ય ગોતમ ગાત્રવાળા આદિન્ન, આર્ય દિન્નના શિષ્ય કોશિક ગાત્રવાળા અને જાતિસ્મરણ જ્ઞાનવાળા આ સિદ્ધગિરિ, આય - સિ’ગિરિના શિષ્ય ગાતમગાત્રવાળા સ્થવિર આવજા, સ્મા વજ્રના શિષ્ય ઉત્કાશિષક ગેાત્રવાળા સ્થવિર મા વજ્રસેન, આય - વજ્રસેનના ચાર સ્થવિર શિષ્ય:-(૧)સ્થવિર આર્ય નાગિલ(૨)સ્થવિર માય પૈામિલ(૩)સ્થવિર આય જયન્ત અને (૪) સ્થવિર આર્ય તાપસ. સ્થવિર આર્ય નાગિલથી ય નાગિલા શાખા નિકળી, સ્થ વિર આ પામિલથી આર્ય મિલા શાખા નિકળી, સ્થવિર જયન્તથી આય જયન્તી શાખા નિકળી અને સ્થવિર તાપસથી આ તાપસી શાખા નીકળી.
આ
આ
* કિરણાવલીકારે સવા ક્રોડ જીનભવન કહેલ છે, તે વિચારવા જેવુ છે. કારણ કે અંતર્વાંચ્યાદિમાં સપાદલક્ષ એટલે સવા લાખ એમ દેખાય છે.