________________
- સપ્તમ વ્યાખ્યાન
૩૬૧ (૧૦) વરદત્ત (૧૧) સાગર (૧૨) યશોધર (૧૩) અમર (૧૪) રથવર (૧૫) કામદેવ (૧૬) ધ્રુવ (૧૭) વત્સ (૧૮) નંદ (૧૯) સુર (૨૦) સુનંદ (૨૧) કુરૂ (૨૨) અંગ (૨૩) વંગ (૨૪) કેશલ (૨૫) વીર (૨૬) કલિંગ (૨૭) માગધ (૨૮) વિદેહ (૨૯) સંગમ (૩૦) દશાર્ણ (૩૧) ગંભીર (૩૨) વસુવર્મા (૩૩) સુવર્મા (૩૪) રાષ્ટ્ર (૩૫) સુરાષ્ટ્ર (૩૬)બુદ્ધિકર (૩૭) વિવિધકર(૩૮) સુયશા (૩૯) યશ-કીર્તિ (૪૦) યશસ્કર (૪૧) કીર્તિકર (૪૨) - સુરણ (૪૩) બ્રહ્વાન (૪૪) વિક્રાન્ત (૪૫) નરોત્તમ (૪૬) પુરૂષોત્તમ (૪૭) ચન્દ્રસેન (૪૮) મહાસેન (૪૯) નભાસેન (૫૦) ભાનુ (૫૧) સુકાંત (૫૨) પુષ્પયુત (૧૩) શ્રીધર (૫૪) દુર્ઘર્ષ (૫૫) સુસુમાર (૫૬) દુર્જય (૫૭) અજેયમાન (૫૮) સુધર્મા (૫૯) ધર્મસેન (૬૦) આનંદ (૬૧) આ નંદ (૬૨) નંદ (૬૩) અપરાજિત (૬૪) વિશ્વસેન (૬૫) હરિષણ ( ૬૬) જય (૬૭) વિજય (૬૮) વિજયંત (૬૯) પ્રભાકર (૭૦) અરિદમન (૭૧) માન (૭૨) મહાબાહું (૭૩) દીર્ઘબાહુ (૭૪) મેઘ (૭૫) સુષ (૭૬) વિશ્વ (૭૭) વરાહ (૭૮) સુસેન (૭૯) સેનાપતિ (૮૦) કપિલ (૮૧) શૈલવિચારી (૮૨) અરિજય (૮૩) કુંજર બલ (૮૪) જયદેવ (૮૫) નાગદત્ત (૮૬) કાશ્યપ (૮૭) બલ (૮૮) ધીર (૮૯) શુભમતિ (૯૦) સુમતિ (૯૧) પદ્મનાભ (૯૨) સિંહ (લ્ડ) સુજાતિ (૯૪) સંજય (૫) સુનાભ (૬) નરદેવ (૯૭) ચિત્તહર (૮) સુરવર (૯) દૂરથ અને (૧૦૦) પ્રભંજન.
રાજાના દેશનાં નામ –(૧) અંગ (૨) વંગ (૩) કલિંગ (૪) ગેડ (૫) ચાડ (૬) કર્ણાટ (૭) લાટ (૮) સારાષ્ટ્ર (૯) કાશ્મીર (૧૦) સાવર (૧૧) આભીર (૧૨)