________________
sjel
૩se
શ્રી કલ્પસત્ર(૧૪) આશ્વાસન (૧૫) કાર્યોપગ (૧૬) કર્બરક (૧૭) અજકરક (૧૮) દુંદુભક (૧૯) શંખ (૨૦) શંખનાભ (૨૧) શંખવષ્ણુભ (૨૨) કંસ (૨૩) કંસનાભ (૨૪) કંસવણભ (૨૫) નીલ (૨૬) નીલાલભાસ (૨૭) રૂપી (૨૮) રૂપાવભાસ (૨૯) ભસ્મ (૩૦) ભસ્મરાશિ (૩૧) તિલ (૩૨) તિલપુષ્પવર્ણ (૩૩) દક (૩૪) દકવણું (૩૫) કાર્ય (૩૬) વ (૩૭) ઈન્દ્રાગ્નિ (૩૮) ધૂમકેતુ (૩૯) હરિ (૪૦) પિંગલ (૪૧) બુધ (૪૨) શુક (૪૩) બૃહ સ્પતિ (૪૪) રાહુ (૪૫) અગસ્તિ (૪૬) માણવક (૪૭) કામસ્પર્શ (૪૮) ધુર (૪૯) પ્રમુખ (૫૦) વિકટ (૫૧) વિસંધિક૫ (પર) પ્રકલ્પ (૫૩) જટાલ (૫૪) અરૂણ (૫૫) અગ્નિ (પ૬) કાલ (૫૭) મહાકાલ (૫૮) સ્વસ્તિક (૫૯) સાવસ્તિક (૬૦) વર્ધમાન (૬૧) પ્રલંબ (૬૨) નિત્યલેક (૬૩) નિત્યોત (૬૪) સ્વયંપ્રભ (૬૫) અવભાસ (૬૬) શ્રેયસ્કર (૬૭) ક્ષેમકર (૬૮) આશંકર (૯) પ્રશંકર (૭૦) અરજ (૭૧) વિરજા (૭૨) અશોક (૭૩) વીતશેક (૭૪) વિતત (૭૫) વિવસ્ત્ર (૭૬) વિશાલ (૭૭) શાલ (૭૮) સુવ્રત (૭૯) અનિવૃત્તિ ૮૦) એકજરી (૮૧) કિજટી (૮૨) કર (૮૩) કરક (૮૪) રાજા (૮૫) અર્ગલ (૮૬) પુષ્પ (૮૭) ભાવ (૮૮) કેતુ - જ્યારથી ભસ્મરાશિ નામનો મહાગ્રહ પ્રભુના જન્મનક્ષત્રમાં સંક્રાન્ત થયે, ત્યારથી માંડીને શ્રમણ તપસ્વીઓ એટલે કે સાધુઓને અને સાધ્વીઓને ઉદિત ઉદિત પૂજાસત્કાર પ્રવર્તતા નથી, એટલે કે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા અયુસ્થાન-વંદનાદિરૂપ પૂજા અને વસ્ત્રદાનાદિ બહુમાન કરવા રૂપ આદર-સત્કાર મેળા પડયા. એજ કારણે પ્રભુના અંત સમયે ઈન્દ્ર પ્રભુને પ્રણામ