________________
ષષમ વ્યાખ્યાન.
૨૯૫
મુહુર્તનાં નામ નીચે જણાવીએ છીએ –એક યુગમાં પાંચ સંવત્સર હોય છે –(૧) ચન્દ્ર (૨) ચન્દ્ર (૩) અભિવર્ધન (૪) ચંદ્ર અને (૫) અભિવતિ .
શ્રાવણ માસથી માંડીને બાર માસનાં નામ:-(૧) અભિ નંદન (૨) સુપ્રતિક (૩)વિજય (૪) પ્રીતિવદ્ધને (૫)શ્રેયાન (૬) શિશિર (૭) શેભન (૮) હૈમવાન (૯) વસંત (૧૦) કુસુમસંભવ (૧૧) નિદાઘ (૧૨) વનવિરોધી.
પંદર દિવસનાં નામ-(૧) પૂર્વીગસિદ્ધ (૨) મરમ (૩) મનહર (૪) યશોભદ્ર (૫) યશોધર (૬) સર્વકામસમૃદ્ધ (૭) ઈન્દ્ર (૮) મુદ્ધભિષિકત (૯) સૈમન (૧૦) ધનંજય (૧૧) અર્થસિદ્ધ (૧૨) અભિજિત્ (૧૩)રત્યાશન (૧૪) શતંજય (૧૫) અગ્નિવેશ્ય.
પંદર રાત્રિનાં નામ:-(૧) ઉત્તમા (૨) સુનક્ષત્રા (3) ઇલાપત્યા (૪) યશોધરા (૫) સોમનસી (૬) શ્રી સંભૂતા (૭) વિજયા (૮) વૈજયંતી (૯) જયંતી (૧૦) અપરાજિતા (૧૧ ) ઈચ્છા (૧૨) સમાહારા (૧૩) તેજા (૧૪) અતિતેજા અને (૧૫) દેવાનંદા.
ત્રીસ મુહૂર્તનાં નામ-૧) રૂદ્ર (૨) શ્રેયાન (૩) મિત્ર (૪) વાયુ (૫) સુપ્રતીત (૬) અભિચન્દ્ર (૭) મહેન્દ્ર (૮) બલવાન (૯) બ્રહ્મા (૧૬) બહુસત્ય (૧૧) એશાન (૧૨) ત્વષ્ટા (૧૩) ભાવિતાત્મા (૧૪) વૈશ્રવણ (૧૫) વારૂણ (૧૬) આનંદ (૧૭) વિજય (૧૮) વિજયસેન (૧૯) પ્રાજાપત્ય (૨૦) ઉપશમ (૨૧) ગંધર્વ (૨૨) અનિવેશ્ય (૨૩) સતવૃષભ (૨૪) આતાવાન (૨૫) અર્થવાન(૨૬) આણવાન (૨૭) ભમ (૨૮) વૃષભ (૨૯) સર્વાર્થસિદ્ધ અને (૩૦) રાક્ષસી.