________________
૨૫૦
શ્રી કલ્પસૂત્રતેમ બહુ નજીકમાં નહીં એવા સ્થાનકે, શ્યામા નામના ગ્રહસ્થના ખેતરમાં, શાલ નામના વૃક્ષની નીચે, ગાયને દહાવા બેસીએ તેવા પ્રકારના ઉત્કટિક આસને બેસી, સૂર્યના તાપવડે આતાપના લેતા, નિર્જળ છઠ્ઠ તપ વડે યુક્ત થયા થકા, ઉત્તરાફાલશુની નક્ષત્ર સાથે ચન્દ્રને વેગ થયે, શુકલ ધ્યાનના મધ્યભાગમાં વર્તતા, ( શુકલ ધ્યાનના ચાર ભેદ છે -(૧) પૃથકત્વવિતર્ક સવિચાર, ( ૨ ) એકત્વવિતર્ક અવિચાર, (૩) સૂકમક્રિય અપ્રતિપાતિ અને (૪) ઉચ્છિન્નક્રિય અનિવર્તિ. છેલ્લા બે ભેદમાં તે ચંદમે ગુણઠાણે રહેલા કેવલીજ વર્તે છે, તેથી પ્રથમના બે ભેદમાં વર્તાતા) શ્રમણ ભગવાન મહાવીરને, અનંત વસ્તુના વિષયવાળું અવિનાશી, અનુપમ, કઈ પણ વસ્તુવડે સ્કૂલના ન પામે એવું, સમસ્ત આવરણરહિત, સઘળા પર્યાય સહિત, સર્વ વસ્તુને જણ વનાર, સઘળા અવયથી સંપૂર્ણ, એવા પ્રકારનું કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉપન્ન થયું.
- કેવળજ્ઞાનને પ્રતાપ કેવળજ્ઞાનના પ્રતાપે શ્રમણ ભગવાન મહાવીર અહંન થયા, અશોકવૃક્ષાદિ પ્રાતિહાર્યની પૂજાને ગ્ય થયા. તેમના રાગ-દ્વેષ પરાજીત થયા, અને કેવળજ્ઞાન-કેવળદર્શનવાળા થયા. તેઓ પદાર્થોના સઘળા વિશેષ ધર્મોને જાણે, પદાર્થોના સઘળા સામાન્ય ધર્મોને જાણે, દેવ મનુષ્ય અને અસુરે સહિત કેના પયા, તેમજ ઉપલક્ષણથી અલેકના પર્યાયે પણ જાણે અને દેખે. સર્વ લેકમાં સર્વ જીવોના આગમનને, અર્થાત્ જે જે સ્થાનમાંથી ભવાંતર થકી ઇવેનું આવવું થાય તેને, મરીને
જ્યાં ઉત્પન્ન થાય તે ગતિને, તે ભવ સંબંધી આયુષ્યને કિંવા કાયસ્થિતિને, દેવલોકમાંથી દેવેનું મનુષ્ય-તિર્યંચમાં અવતડું થાય તેને, દેવ અને નારકીની ઉત્પત્તિને, સર્વ જીવ સં