________________
૬૦
શ્રી કપસૂત્ર
નમીને મેલ્યા કેઃ— હે નાથ ! હે સ્વામી ! આપના ચિરકાળ જય હા ! જેમ ખાટે માર્ગે જતાં રથને સારથી સીધા માર્ગ ચડાવે તેમ આપે પણ મને સન્માર્ગે ચડાવ્યા. પ્રભુ, આપે મારા ઉદ્ધાર કર્યો. ”
એવી રીતે પ્રતિબાધ પામેલે મેઘકુમાર ચારિત્રને વિષે સ્થિર થયા અને એવા અભિગ્રહ લીધા કે—“ આજથી મારે એ નેત્રા સિવાય શરીરના બીજા અવયવેાની શુશ્રુષા, ગમે તેવુ સ ંકટ પડે તા પણ ન કરવી. એવા યાવજ્જીવનપર્યંત અભિગ્રહ કરી, નિરતિચારપણે ચારિત્ર પાળી, તીવ્ર તપ તપી, અંતે એક 'માસની સલેખના કરી, વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી વીને મહાવિદેહ ક્ષેત્રમાં મેક્ષે જશે. એ રીતે ભગવાન્ ધર્મરૂપી રથના સારથી છે એમ જાણવુ .