________________
શ્રી કલ્પસૂત્ર—
પર
નાયકપણ છે, પાષકપણું છે, મ્હોટાપણુ છે. પાતાના નિયુકત દેવા દ્વારા સૈન્ય પ્રતિ અદ્ભૂત આજ્ઞા કરાવતા, પોતે પણ આજ્ઞા કરતા અને વચમાં કાંઈ પણ અંતરાય વિનાનું નાટકમાં ચાલતુ ગાયન તથા વાગી રહેલ વીણા, હાથતાળીઓ, અન્ય વાજી ંત્રા, મેઘની ગજના પેઠે ગંભીર શબ્દથી વાગતા મૃદુગ, મનેાહર શબ્દ કરતે ઢાલ, તેઓના મ્હોટા નાદવડે દેવ સંબંધી અતિશયવાળા ભેગા ભાગવતા બેઠા છે.
ઇન્દ્રે શું જોયું ? તેના ઉછળતા ભક્તિભાવ
તે સાધર્મેન્દ્ર આ સંપૂર્ણ જ અદ્બીપ નામના દ્વીપને, પેાતાના વિસ્તૃત અવધિજ્ઞાનવર્ડ હુંમેશાં જોયા જ કરે છે. તેણે શ્રમણુ ભગવાન્ મહાવીરને, જમૂદ્રીપ નામના દ્વીપમાં, ભરતક્ષેત્રમાં, દક્ષિણા ભરતમાં, બ્રાહ્મણકુ’ડગ્રામ નામના નગરમાં, કૈાડાલ ગેાત્રવાળા ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યો, જાલંધર ગાત્રની દેવાનંદા નામની બ્રાહ્મણીની કુખમાં ગર્ભ પણે ઉત્પન્ન થયેલા જોયા. જોતાં જ તે હર્ષિત થયા, સ ંતુષ્ટ થયા, ચિત્તમાં આનંદ પામ્યા, હૃદયમાં હર્ષ પામ્યા, મનમાં પ્રીતિવાળા થયા. ના અતિરેકથી, વર્ષાદની ધારાથી પુષ્પ વિકાસ પામે તેમ તેના શમાંચ પ્રકૃક્ષિત થયાં; તેનાં મુખ અને નેત્ર ઉપર પ્રસન્નતા છવાઈ અને પ્રભુદર્શનના અતિશય પ્રમેાદને લીધે સંભ્રમ થવાથી તેનાં ઉત્તમ કંકણુ, મહેરખાં, બાજુબંધ, મુગટ અને કુંડલ પણ ચલાયમાન થયાં. હારથી શાભતા હૃદયવાળા, લખાયમાન મેાતીનુ ૐખનક અને ચલાયમાન આભૂષણ ધારણ કરનારા ઈંદ્ર તુરતજ આદર સહિત, ઉત્સુકતા પૂર્વક, ચપળતાથી પોતાના સિંહાસન ઉપરથી ઉઠ્યો. ઉડીને પાપીઠથી નીચે ઉતર્યાં. ઉતરીને વૈડુરત, ઉત્તમ જાતનું શિષ્ટત્ત અને અંજનરલવર્ડ જાણે કાઇ ચતુર કારીગરે બનાવી હાય તેવી, દેદીપ્યમાન ચંદ્રકાંતાદિ