________________
૬૪
દશવૈકાલિક સૂત્ર
કરેલાને લેકાલકના–સર્વપદાર્થોને જાણવાવાળું કેવલજ્ઞાન કેવલદર્શન ૨૬ ૨૭
૨૯ પામે લોકને અલકને વીતરાગભગવાન, જાણનાર વેગોને રૂંધીને ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩ શૈલેશીદશાને ગ્રહણકરે કર્મખપાવી કર્મરૂપી રજ રહિત થઈ મને ૩૭ ૩૮ ૩૯ ૪૦
૪૧ ૪૨ પામે લેકાગ્રે સિધ્ધભગવાન, શાશ્વત બિરાજે. ૪૩ ૪૪ ૪૫ ૪૬ ભાવાર્થ-જ્યારે સર્વ જીવોની ઘણા પ્રકારની નરક-
તિચાદિની ગતિને જાણે ત્યારે પુણ્ય, પાપ, બંધ, અને મોક્ષને પણ જાણે, ગાથા. ૧૫ (ગતિનું સ્વરૂપ એટલે કેવા કાર્યથી જીવો ઉંચી નીચી. ગતિને પામે તે જાણે).
જ્યારે પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે ત્યારે દેવ, અને મનુષ્ય સંબંધી શબ્દ આદિ ઈન્દ્રિાના વિષયને અસાર અને દુઃખનાજ હેતુ રૂપ જાણે. ગાથા ૧૬
જ્યારે દેવ અને મનુષ્ય સંબંધી શબ્દાદિ વિષયને અસાર અને જન્મ મરણના પરિભ્રમણના કારણ રૂપ અને દુ:ખરૂ૫ જાણે, ત્યારે બાહ્ય (કંચન અને કામિની-સ્ત્રી આદિ પરિગ્રહ) અને આત્યંતર (કષાયે-ક્રોધ, માન, માયા, લોભ આદિ) સંયોગોને ત્યાગ કરે. (ગાથા ૧૭)
જ્યારે બાહ્ય અને આત્યંતર સંયોગને ત્યાગ કરે ત્યારે દ્રવ્યથી અને ભાવથી મુંડિત થઈ-દીક્ષા ગ્રહણ કરી સાધુધર્મને. સ્વીકાર કરે.
ગા. ૧૮ જ્યારે મુંડિત થઈ–સંયમ ગ્રહણ કરી સાધુધર્મ અંગીકાર કરે ત્યારે ઉત્કૃષ્ટ સંવર (પંચમહાવ્રતરૂ૫) ભાવરૂપ અનુત્તર ધર્મને સ્પશે.
ગા. ૧૯