SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિક સૂત્ર શબ્દાર્થ-વિશેષજાણે વિશેષ પ્રકારે જાણતો નિશ્ચયથી. ભાવાર્થ-જે સાધક જીવોને જાણે, અજીવોને જાણે, જીવ અને અછવ બંનેને જાણે તે નિશ્ચયથી સંયમના સ્વરૂપને જાણી શકે છે. जया जीवमजीवे य, दो वि एए वियाणइ । तया गइ बहुविह, सव्व जीवाण जाणइ ॥१४॥ શબ્દાર્થ-જ્યારે એ ત્યારે ગતિને નાના પ્રકારના સર્વ જીવોની જાણે ભાવાર્થ- જ્યારે જીવ, અજીવ એ બંનેને જાણે ત્યારે સર્વ જીવોની ઘણા પ્રકારની ગતિને પણ જાણી શકે છે. जया गइ बहु विह, सव्व जीवाण जाणइ । तया पुण्णं च पाव च, बंध मुक्खं च जाणइ ॥१५॥ जया पुणं च पाव च, बंध मुक्वं च जाणइ । तया निविदए भोप, जे दिव्वे जे य माणुसे ॥१६॥ जया निविदए भोए, जे दिव्वे जे य माणुसे । तया चयइ संजोग, सभितर बाहिरं ॥१७॥ 10 १२ जया चयइ संजोग, सभितर बाहिर । तया मुडे भवित्ताणं, पव्वइए अणगारिय ॥१८॥ ૧૩ ૧૪ ૧૫ ૧૬ जया मुंडे भविताणं पव्वइए अणगारिय। तया स वर मुक्किड, धम्म फासे अणुत्तर ॥१९॥ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy