SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૪ થું ૫૭ (દશ વૈકાલિક અધ્યયન ચોથું-પદ્યવિભાગ) अजय चरमाणो य, पाण भूयाई हिंसइ । बंधई पावय कम्म, तं से होइ कडुय फलं ॥१॥ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ શબ્દાર્થ—અજયણુથી ચાલતા ત્રણ સ્થાવર હણાય-ઘાત ( ૧ ૨ ૩ ૪ થાય બાંધે પાપ કર્મ તે પાપકર્મથી તે જીવને હોય કડવા–અશુભ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ દુ:ખરૂપફળ-વિપાક | ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી, ઇસમિતિ ભૂલી અજિતનાથી ચાલતાં બેઈન્દ્રિયાદિક ત્રસજીવોને તથા પૃથ્વીકાયાદિક સ્થાવર જીવોને -હણે છે. તેથી કરીને તેને અશુભકર્મ બંધ થાય છે. જ્ઞાનાવરણુંયાદિ પાપકર્મનું ઉપાર્જન કરે છે. આત્મા કર્મરૂપી રજથી મલિન થાય છે. અને તેનું પરિણામ નરકતિન્યાદિકમાં ઉત્પન્ન થવા રૂપ દુ:ખદાયી આવે છે. તેને કડવા વિપાકો-દુઃખ હિંસા કરનાર આત્માને ભોગવવાં પડે છે. अजयं चिट्ठमाणो य, पाणभूयाई हिंसइ । बंधई पावयं कम्म, तसे होइ कडुयं फलं ॥२॥ अजय आसमाणो य, पाणभूयाई हिसइ। बंधइ पावयं कम्म, तसे होइ कडयं फलं ॥३॥ अजयं सयमाणो य, पाणभूयाई हिंसइ । बंधइ पावयं कम्म, तसे होइ कड्डयं फल ॥४॥
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy