SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પર દશવૈકાલિક સૂત્ર સાધ્વીએ દિવસે કે રાતે, એકલા હોય કે સભામાં હેય, સુતેલ હોય કે જાગતા હોય, તેમણે ચામરથી, પંખાથી, તાડપત્રના પંખાથી, પાંદડાથી, પાંદડાના કટકાથી, શાખાથી, શાખાના કટકાથી, મોરપીંછાથી, મોર પીંછાની પૂંજણથી, વસ્ત્રથી, વસ્ત્રના છેડાથી, હાથથી, મુખથી, અથવા કોઈપણ પદાર્થથી પિતાના શરીરને કે બાહ્ય પુદગલ ને, ઉષ્ણજલ, દૂધ આદિને ફંકવા નહિ, વીંજવા નહિ, બીજા પાસે કુંકાવવા નહિ, વીંજાવવા નહિ, કુંકતા હોય કે વીંજતા હોય તેને ભલું જાણવું નહિ. હવે શિષ્ય કહે છે કે હે ગુરુ ? હું પણ એમ જાવછવ સુધી ત્રિવિધ ત્રિવિધે મનવચન-કાયાએ કરી તેમ કરીશ નહિ, બીજા પાસે કરાવીશ નહિ, તેમ કરનારને ભલું જાણીશ નહિ. અને પૂર્વે ઉપરોક્ત પ્રકારે વાયુકાય સંબંધી પાપ લાગ્યું હોય તેનાથી હું પાછો હઠું છું. મારા આત્માની સાક્ષીએ તે પાપને નિંદું છું. ગુરુની સાક્ષીએ ગણું છું. અને આવા પાપકાર્યોથી તથા અશુભ અધ્યવસાયોથી મારા આત્માને નિવૃત્ત કરૂં છું. વનસ્પતિકાયની હિંસાથી નિવૃત્ત થવા સંબંધે से भिक्खूवा भिक्खुणी वासंजय-विरय पडिहयva -via- , રિયા વા નામો વા જો વા, परिसागओ वा, सुत्ने वा जागरमाणे वा, से बीएसुवा, बीयपइटेसु वा, रुढेसु वा रुढपइडेसु वा, जाएसुवा, जायपइडेसु वा, हरिएसु वा, हरियपइडेसु क, छिन्ने सु वा, छिन्नपइटेतु वा, सचित्तेसु वा, सचित्त૧૦ ૧૨ कोलपडिनिस्सिएसु वा, न गच्छेज्जा न चिटेजजा न ૧૩ ૧૪ ૧૫
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy