________________
૩૧૪
દશવૈકાલિક સૂત્ર
न चे सरीरेण इमेणऽविस्सइ,
___ भविस्सइ जीवियपज्जवेण मे ॥१६॥ ભાવાર્થ–સંયમનું મનદુઃખ લાંબો વખત ટકતું નથી. જીવની ભોગ–પિપાસા પણ થોડો વખત જ ટકે છે. માટે ભોગતૃણ દેહ છતે નહિ છૂટે તે, દેહ છૂટયે તો અવશ્ય જવાની જ, એમ વિચારી ત્યાગને ટકાવી રાખે. ત્યાગની પ્રતિ અણગમે નિવારે. ૧૬ जस्सेवमप्पा उ हविज्ज निच्छिओ,
चइज्ज देह न हु धम्मसासण । त तारिस नो पइलिंति इंदिया,
उविति वाया व सुदंसण गिरि ॥१७॥ ભાવાર્થ—જેને આત્મા નિશ્ચિત-સંકલ્પદઢ થયો છે, તે દેહને છોડવાનું પસંદ કરશે, પરતું ધર્મના આચાર-વિચાર નહિ છોડે. મેરુપર્વતની માફક ગમે તેવા પ્રચંડ વાયુ પ ભગના વેગને અડોલ પણે સહન કરશે, પરંતુ ઇંદ્રિયના વિષયો પ્રતિ મનને ચળવા દેશે નહિ. ૧૭ इच्चेव संपस्सिय बुद्धिम नरो.
___ आयं उबायं विविह वियाणिया । कारण वाया अदू माणसेंण, तिगुत्तिगुत्तो जिणवयणमहिहिज्जासि, तिबेमि ॥१८॥
ભાવાર્થ...આવી રીતે બુદ્ધિમાન-આત્મ જાગરૂક પુરૂષ, આ ચૂલિકામાં કહેલ વૃત્તાંતને સમ્યક પ્રકારે જોઈને, ( વિચારીને, શ્રદ્ધાને સેવીને, આત્મોદ્ધારના વિવિધ ઉપાયે વિચારીને, મન, વાણું અને કર્મથી-ત્રિગુપ્તિથી જિનેશ્વર ભગવાનના વચનાનુસાર પિતાનું જીવન ઘડે. (વર્તન રાખે.) ૧૮ એમ હું કહું છું.