________________
૩૦૭
૩૦૭
અધ્યયન ૧૦ મું
निक्खम्म वज्जिजज कुसील लिंग,
૧૦ ૧૧ ૧૨ ૧૩ न यावि हास कुहए जे स भिक्खु ॥२०॥ ૧૬ ૧૪ ૧૫ ૧૭ ૧૮ શબ્દાર્થ–કહે આર્ય ધર્મને મહાન મુનિ પિત ધર્મને વિષે
( ૧ ૨ ૩ ૪ ૫ સ્થિત થઈને અન્યને ધર્મને વિષે સ્થાપન કરે ગૃહસ્થવાસમાંથી
નીકળીને દીક્ષા લઈ કુશીલના આચારને ત્યાગે હાસ્ય કુતૂહળ ન કરે
૧૨ ૧૩ ૧૩ ૧૪ ૧૫ ૧૬ તેને સાધુ કહીએ. ૧૭ ૧૮
ભાવાર્થ-જે સાધક ગૃહસ્થવાસમાંથી નીકળીને દીક્ષા ગ્રહણ કરીને કુશીલના આચારનો ત્યાગ કરે છે અને પોતે શ્રત અને ચારિત્રધર્મમાં સ્થિર થઈ અન્ય ભવ્ય જીવોને ઉપદેશ આપી ધર્મમાં સ્થિર કરાવે છે. અને હાસ્ય કુતૂહળ આદિ જે સંયમમાં દુષણ રૂપ છે તેને ત્યાગ કરે છે તેને સાધુ કહીએ.
त देहवास असुई असासय,
सया चए निच्च हियट्ठियप्पा ।
छिदितु जाई मरणस्स बंधण',
૧૦ ૧૧ ૧૨ ૧૩ उवेइ भिक्खु अपुणागम गई॥ति बेमि ॥२१॥
૧૪ ૧૫ શૈ૬ ૧૭ શબ્દાર્થ_ઉદારિક શરીર અશુચિથી ભરેલ-અશુચિથી ઉત્પન્ન થયેલ અશાશ્વત–નાશવંત સદાને માટે ત્યાગે હમેશાં હિતકારક-મોક્ષને