SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૧૦ મું ૨૮૫ ઘાતક છે, તેથી પોતે અગ્નિ સળગાવે નહિ, બીજા પાસે સળગાવરાવે નહિ, સળગાવતો હોય તેને ભલું જાણે નહિ, તેનેજ સાધુ કહીએ. अनिलेण न वीए न वीयावए, ૧ ૩ ૨ ૪ ૫ हरियाणि न छिदे न छिंदावए । बीयाणि सया विवज्जयं तो, ૧૦ ૧૧ ૧૨ सचित्तं नाहारए जे स भिक्खु ॥३॥ ૧૩ ૧૫ ૧૪ ૧૬ ૧૭ શબ્દાર્થ-વાયરાને વસ્ત્રાદિકે જે નહિ ને બીજા પાસે ૧ ૨ ૩ ૪ વીંજાવે વનસ્પતિકાયને છેદે નહિ છેદાવે નહિ બીજ ઔષધીની સદા ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ દયા પાને-પીડા ન આપે સચિત્ત પદાર્થને આહાર કરે નહિ તેને ૧૫ ૧૬ સાધુ કહીએ. ૧૨. ૧ ૩ • ૧૪ | ભાવાર્થ-વસ્ત્રથી કે પંખા આદિથી વાયરાને વીંજે નહિ એટલે તેની ઉદીરણા કરે નહિ, બીજા પાસે વીંજાવે નહિ, વીંજતો હોય તેને ભલું ન જાણે, સત્ત વનસ્પતિને છેદે નહિ, બીજા પાસે છેદાવે નહિ, છેદત હોય તેને ભલું ન જાણે એજ રીતે ડાંગર આદિ બીજેના સંઘટ્ટાને પણ સદા ત્યાગ કરે અને સચિત્ત આહારનું ભજન કરે નહિ, તેને સાધુ કહીએ. वहण तस थावराणं होइ, पुढवि तण कट्ट निस्सियाण ।
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy