SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૯ મુ ૨૮૭ શબ્દા—ઇચ્છે હિતકારી શિખામણ ગુરુની ભક્તિ કરી શિષ્ય ૧ ૨ ૩ ૪ ૫ આચરણ કરે નહિ. માન સન્માન પામી મર્દ ન કરે વિનય સમાધિ } ७ ८ ૧૦ ૧૧ મેાક્ષાથી અહંકાર ન કરે એટલે પેાતાની પ્રશંસા ન કરે. ૧૨ ૯ ભાવા ——ગુરુની હિતકારી શીખામણુતે ઈચ્છે, ગુરુની ભક્તિ કરીને તે શીખામણને અંગીકાર કરે, માન સન્માન પામીને ગવ ન કરે. એ પ્રમાણે મેાક્ષને અથી વિનય સમાધિ અંગીકાર કરે. એ પ્રથમ વિનય સમાધિ. આ પ્રમાણે વિનય સમાધિ પ્રાપ્ત કરીને, પેાતાની પ્રશ ંસા ન કરે–અહંભાવ પણ ન લાવે, चविवहा खलु सुयसमाही भवई, जहा - सुयं मे भविस्सइति अज्झाइ यव्वं भवइ, एगग्गचित्तो भविस्सामित्ति ૧ ૨ ૩ अजझाइयव्वं भवइ, अप्पाण ठावइस्सा ૪ मिति सझाइयव्वं भवइ, ठिओ पर ठावइसामित्ति अज्झाइयव्वं भवई, उत्थं भवइ, भवइ य एत्थ सिलोगो ॥५॥ શબ્દાર્થ –ત્રજ્ઞાન પ્રાપ્ત થવા માટે ભણવું શ્રેષ્ટ છે. એકાગ્ર ૧ ચિત્તવાળા થવા માટે ભણવું મારા આત્માને મેાક્ષમાગ માં સ્થાપિત ર 3 ૪ કરવા માટે ભણુવુ તે શ્રેષ્ઠ છે. હું સંયમ માર્ગોમાં સ્થિર થઇ બીજાને ૫
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy