________________
૨૬૮
દશવૈકાલિક સૂત્ર
ભાવાર્થ—અજાણતાં ગુરુ મહારાજની કાયાને તથા તેમની વસ્ત્રાદિક ઉપધીને પિતાની (શિષ્યની) કાયાએ સંઘ-સ્પર્શ થઈ ગયો હોય તો એમ કહે કે હે સ્વામી ! આપને ખમાવું છું. મારા અપરાધને ખમજો. હવે ફરી આવો અપરાધ હું નહિ કરું.
दुग्गओ वा पओएणं, चोइओ वहई रह ।
' एवं दुबुद्धि किच्चाणं, बुत्तो वुत्तो पकुवई ॥१९॥ ૬ ૭ ૮ ૯ ૯ ૧૦ શબ્દાર્થ–ગળીઓ બળદ પરોણે કરી વિંધ્યો થકો રથને
વહે એમ માડી બુધ્ધિવાળે શિષ્ય ગુરુના કાર્યને વારંવાર
કહ્યાથકા કરે
ભાવાર્થ-જેમ ગળીયા બળદને પરેણે કરી વિંધો થકપ્રેરિતકથકે રથને વહે એમ માડી બુધ્ધિવાળો અવિનીત શિષ્ય ગુરુના કાર્યને આદર સહિત ન કરે, પરંતુ વારંવાર કહ્યાથકા રાજાની વિઠની માફક કરે.
आलव ते लवते वा, न निसिज्जाइ पडिस्सुणे ।
मुत्तूणं आसण धीरो, सुस्सुसाए पडिस्सुणे ॥२०॥
શબ્દાર્થ_એકવાર બોલાવે વારંવાર બેલાવે થકે આસને
બેઠા થકા ન સાંભળે આસનથી ઉઠીને વિનીત શિષ્ય ગુરૂની સેવા
૪ ૫ ૬ ૭ ૮ ૯ કરતા સાંભળે.
૧૦