SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિક સૂત્ર ભાવા -શ્રી. આચારાંગસૂત્ર. શ્રી ભગવતીના ધરણહાર તથા બારમું દ્રષ્ટિવાદના ભણનાર એવા બહુ સૂત્રી સાધુ કદાચિત્ ખેાલતાં -સ્ખલના પામે, તેા પણ અન્ય સાધુઓએ તેમની હાંસી કરવી નહિ. नक्खत्तं सुमिण जोग, निमित्तं मंत भेसजं । ૨૩૬ ૧ ૨ ૩ ૬ गिहिणो त न आइक्खे, भूअहिगरणं पयं ॥ ५१ ॥ ७ ૮ ૧૦ ૧૧ ૧૨ ૧૩ શબ્દાર્થ –નક્ષૠવચાર સ્વપ્નનું શુભાશુભફળ વશીકરણાદિક ૧ ર ૩ નિમિત્ત ત્રણે કાળનું કહેવું સપ વીંછી આદિના મત્ર રાગાના ઔષધ ૫ ૬ ગૃહસ્થાને તે છ મેલના વિચાર કહે નહિ એકેન્દ્રિયાક્રિક જીવાને ८ ૯ ૧૦ ૧૧ ૭ પીડાનુ સ્થાનક છે. ૧૨ ૧૩ ભાવા --સાધુઓએ નક્ષત્ર, સ્વપ્ન ફળ, વશીકરણ, ભૂત-ભવિષ્ય અને વર્તમાન કાળનુ નિમિત્ત, સર્પ, વીંછી પ્રમુખના મત્રા, રાગાના ઔષધ। એ છ મેાલના વિચારા, શુભાશુભ ફળ ગૃહસ્થાને, અસંજતીને કહેવા નહિ. કારણ કે તે કહેવાથી છકાય જીવની હિસા–વિરાધના થવાના સંભવ છે. अन्न पगडं लयण, भइज्ज सयणासणं । ૧ ર ૩ ૪ ૫ } उच्चारभूमि संपन्न, इत्थी पसु विवज्जियं ॥ ५२ ॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દા—બીજાને માટે કરેલું સ્થાનક–વતિ સેવે સંથારા ર ૪ ૫ ૧ ૩
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy