SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ દશવૈકાલિક સૂત્ર अपुच्छिो न भासिज्जा, भासमाणस्स अंतरा। पिहिमसन खाइजजा, माया मोसं वि वज्जए ॥४७॥ ૬ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ–પૂછયાવિના ન બેલે ગુરુ બોલતા હોય ત્યારે વચ્ચમાં ૧ ૨ ૩ ૪ ન બલવું પક્ષમાં નિંદા નહિ કરવી ન કરે માયા મૃષા છોડે ૭ ૮ ૯ ૧૦ ૧૧ ભાવાર્થ-સાધુઓએ ગુરૂએ પૂછયા વિના (કારણ સિવાય) બલવું નહિ. તથા ગુરુ બેલતા હેય-કઈ સાથે વાતચિત કરતા હોય કે ઉપદેશ આપતા હોય ત્યારે વચમાં બેસવું નહિ, તેમજ ગુરુના કે અન્ય કોઇના પરોક્ષપણે કે પ્રત્યક્ષ દે પ્રગટ ન કરવા, એટલે નિંદા ન કરવી. તથા માયાસ્પટ, મૃષાવાદને ત્યાગ કરવો. अप्पत्तिय जेण सिया, आसु कुप्पिज्ज वा परो । सव्वसो त न भासिज्जा, भासं अहियगामिणि ॥४८॥ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ શબ્દાર્થ–અપ્રીતિ-અવિશ્વાસ જે વચન બોલતા થાય શીઘ ક્રોધ ઉત્પન્ન થાય બીજાને, સર્વથા તેવી ભાષા ન બોલવી જે ભાષા-- ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ બલવાથી છકાયજીવની ઘાત થાય કે દુઃખ થાય દુર્ગતિએ લઈ જાય તેવી. ૧૨ ૧૩ ભાવાર્થ-જે ભાષા બોલવાથી અન્યને અપ્રીતિ થાય, અવિશ્વાસ થાય, અને જલદી ક્રોધ ઉત્પન્ન થાય તથા દ:ખ પામે તેવી ભાષા સર્વથા ન બોલવી. તેમજ જે ભાષા બેલવાથી છકાય જીવનું
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy