SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૭ મું ૨૦૩: સુકાળ રોગાદિક આદિ ઉપસર્ગરહિત એમ ક્યારે થશે આ નહિ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ થાઓ એમ ન કહે ૧૩ ૧૪ ૧૫ ૧૬ | ભાવાર્થ–પવન વાય તો સારું, ન થાય તો સારું, વરસાદ થાય તો સારું, ન થાય તે સારૂં, ભલે લોકો દુઃખ પામે, ટાઢ, તાપ, સ્વચક્ર પરચક્રના ભયરહિત, સુકાળ, ઉપદ્રવ રહિતપણું ઇત્યાદિ ક્યારે થશે અથવા ન થાઓ, આમ બોલવાથી અધિકરણદિ દોષે ઉત્પન્ન થાય અને વાયુ વગેરેના થવાથી પ્રાણુઓને પીડાની પ્રાપ્તિ થાય તથા આર્તધ્યાન થાય, એમ જાણે સાધુઓએ પ્રસંગ વસાત નિષ્પાપ વચન બોલવાં. तहेव मेहं व नह व माणवं, न देवदेवत्ति गिरं वइज्जा । ૧ ૨ ૩ ૪ ૪ ૫ ૬ ૭ ૮ ૧૦ समुच्छिए उन्नए वा पओए, वइज्ज वा बुट्ट बलाय ति ॥५२॥ ૧૧ ૧૨ ૧૩ ૧૭ ૧૪ ૧૫ ૧૬ શબ્દાર્થ–તેમજ મેઘને આકાશને માનનીય મનુષ્યને દેવ દેવ છે એવી વાણું ન બોલવી સમુછમ છે ઉપજે છે મેઘ વ દેવ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫. એમ કહેવું. ૧૬ ૧૭ ભાવાર્થ–તેમજ મેઘ-વરસાદ, આકાશ, રાજાદિ મોટા પુરૂ-- ષોને દેખીને આ દેવ દેવ છે એવી વાણુ સાધુઓએ બોલાવી નહિ. પરંતુ મેઘને દેખીને આ વરસાદ વરસ્યો છે; વરસે છે, વરસાદને વરસાદ, આકાશને આકાશ, રાજાને રાજા કહી બેલાવાય, પણ દેવ કહી બોલાવવાથી મૃષાવાદનો દોષ લાગે તથા લઘુતાને દોષ
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy