SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૭ મુ સંબંધમાં આ હકીકત આમજ છે અથવા આ પ્રમાણે હતી અથવા આ પ્રમાણે થશે, એમ નિશ્ચયકારી ભાષા સાધુ મેલે નહિ. તેમજ ઉપરોક્ત ત્રણે કાળ સંબંધમાં જે કાને વિષે, જે હકીકતને વિષે શંકા હોય તે સંબંધમાં આમજ છે, અગર આમ જ હતું. અગર આમજ બનશે વગેરે નિશ્ચયકારી ભાષા સાધુએ મેલે નહિ, अईयमि य कालमि, पच्चुत्पन्नमणागए । ૧ ૨ ૩ निस्संकिय भवे जंतु, एवमेयं तु निद्दिसे ||१०|| ૫ } G ८ ૯ ૧૧ શબ્દાર્થ –અતીત, વર્તમાન, ભવિષ્ય કાળ શકારહિત હોયે જે ૫ ૬ ૩ ૪ અથ શબ્દથી નિરવદ્ય હાય આમ છે તેમ કહે ७ ' ૯ ભાવા-ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળને વિષે જે વસ્તુના સંબંધમાં નિઃશ ંકપણું હોય તથા નિષ્પાપ હોય, તેા તે વસ્તુ-હકીકત આ પ્રમાણે છે એમ કહી શકાય. तहेव फरुसा भासा, गुरु भुओ वघारणी । ૧ ર ૩ ૪ ૫ $ सच्चा विसा न वतव्वा, जओ पावस्स आगमो ॥११॥ ७ ૮ ૯ ૧૭ ૧૧ ૧૨ ૧૩ શબ્દા–તેમજ કઠાર ભાષા ઘણા જીવાની હિંસા થાય તેવી ર ૩ ૪ પ દુ ભલે સાચી હોય અન્યને અસમાધિ ઉત્પન્ન કરાવનાર હોય સાધુએ ७ ८ નહિ ખેાલવી જે ભાષાથી પાપક્રમ અધાય ટ ૧૦ ૧૧ ૧૨ ૧૩
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy