________________
અધ્યયન ૬ ઠું
૧૫૭
आउकायं न हिंसंति, मणसा वयसा कायसा।
૧ ૨ ૩ ૪ ૫ ૬ तिविहेणे करण जोएण, संजया सु समाहिया ॥३०॥
૮ ૯ ૧૦ ૧૧ ૧૨ आउकायं विहिसंतो, हिंसई उ तयस्सिए ।
૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ तसे य विविहे पाणे, चक्खुसे य अचक्खुसे ॥३१॥ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ तम्हा एयं वियाणित्ता, दोसं दुग्गइ वढण। ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ आउकाय समारंभ, जाव जीवाए वज्जए ॥३२॥ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ શબ્દાર્થ–પાણીના જીવોને ન હણે મનથી વચનથી કાયાથી
૧૮
ત્રિવિધ કરી કરણ જોગે કરી સાધુ ભલે સમાધિવંત પાણીના
૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ જીવોને હણતાં થકા હશે પાણીના જીવોને આશ્રિત રહેલા ત્રસજીવો.
૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ અનેક પ્રકારના પ્રાણજીવો ચક્ષુથી દેખાય એવા, ચક્ષુથી ન દેખાય. ૧૯ ૨૦ ૨૧
- ૨૨ તેવાને તેથી એ દોષોને જાણ દોષો દુર્ગતિના વધારનાર છે.
૨૫ ૨૬ ૨૭ ૨૮ અપકાયના સમારંભને જાવજીવ સુધી ત્યાગ કરે. ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ .
ભાવાર્થ–સુ સમાધિવંત સાધુઓ પાણીના જીવને મન, વચન, કાયાએ કરી હણતા નથી, બીજા પાસે હણવતા નથી,