________________
- અધ્યયન ૬ ઠું
૧૭
मुसावाओ उ लेोगम्मि, सव्व साहूहिं गरिहिओ।
૧ ૨ ૩ ૪ ૫ अविस्सासो य भूयाण, तम्हा मोसं विवज्जए ॥१३॥
શબ્દાર્થ–મૃષાવાદને લેકમાં સર્વ સાધુપુરૂષોએ સિંઘ છે
તે અવિશ્વાસનો હેતુ છે. છેવોએ તેથી મૃષાવાદને ત્યાગ કરવો.
ભાવાર્થ-જૂઠું બેલવાવાળાને, લોકને વિષે કોઈ વિશ્વાસ કરે નહિ. વળી જૂઠા વચનને ભાડું જાણી સર્વ સાધુ-ઉત્તમ પુરૂષોએ - નિંદેલ છે, એમ જાણું અસત્ય બોલવું નહિ (સત્યવચનરૂપ બીજું મહાવ્રત) चित्तमतमचित्त वा, अप्पं वा जइ वा बहु।
दंत सोहण मित्तंपि, उग्गहसि अजाइया ॥१४॥
त अप्पणा न गिण्हति, नो वि गिण्हावए पर। - ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૫ ૧૪ ૧૩
अन्न वा गिण्ह माणं पि, नाणु जाणति संजया ॥१५॥ ૧૬ ૧૭ ૨૦ ૧૮ ૧૯ ૨૧ શબ્દાર્થ-સચિત્ત (બે પગવાળા તથા ચાર પગવાળા છવ)