SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૬ ઠું જ દયાવંત, ગ્રહણ અને આવનારૂય શિક્ષાથી યુકત એવા વિચક્ષણ આચાર્ય મહારાજ પુછેલા પ્રશ્નના ઉત્તર નીચે મુજબ આપે છે. (જ્ઞાનનું ભણવું તે ગ્રહણશિક્ષા, નિરતિચાર વ્રતનું પાળવું તે આસેવનશિક્ષા) हदि घम्मत्थकामाणं, निग्गंथाणं सुणेह मे । ૧ ૨ ૪ ૫ ૬ ૭ आयार गोयर' भीम, सयल दुर हिठियं ॥४॥ ૮ ૯ ૧૦ ૧૧ ૧૩ ૧૨ શબ્દાર્થ...હે શ્રોતાઓ ! શ્રત અને ચારિત્રરૂપ ધર્મ તેને અર્થ (મોક્ષ પામવાને) અભિલાષી સાધુના સાંભળે મને છે ૧૦ ૧૧ જ્ઞાનાદિક આચાર ક્રિયારૂપ ચારિત્ર કેવા છે. ભયંકર સઘળાને ૮ ૯ * આચરવા છે દેહિલા. ૧૨ ૧૩. ભાવાર્થ-ડે શ્રેતાઓ ! તમે એક ચિત્તથી સાંભળે, મોક્ષના અભિલાષી મુમુક્ષુ નિગ્રંથને સાધુઓને શ્રત ચારિત્રધર્મના પ્રયજન-ક્રિયાકાંડને કહું છું. નિગ્રન્થને સઘળે આચાર શગુને જીતવાના અલ્પ સત્વવાળા જીવોને દુઃખે કરી આચરી શકે તે ભયંકર છે. કાયર ને પાળ દેહિલ છે. नन्नत्थं एरिसं वुत्तं, जे लोए परमदुच्चर। ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ विउलहाण भाइरस, न भूयं न मविस्सइ ॥५॥ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy