________________
અધ્યયન ૬ ઠું
૧૩૯
સમતાભાવમાં રાખેલ પાંચે ઈન્દ્રિયને ધણું અનાચાર કરવામાં
૧૧ તીવ્ર લજાવાળો અથવા તે ઉત્તમ સંયમની લજાવાળો મૂળગુણ ૧૨ ઉત્તરગુણમાં દોષરહિત ગુણવાન સંયમમાં વિચરે.
૧૩
૧૪ ભાવાર્થ–ગુર્નાદિક બહુ મૃત, પંડિત, તત્વના જાણ, પિડે. ષણની શુદ્ધિના જાણકાર, સંયમવાન પાસે ગોચરીની એષણસમિતિને શીખીને તે એષણ સમિતિમાં ઉપયેગવંત રહીને પાંચ ઈન્દ્રિયોને વશ કરીને સમતાભાવથી અનાચાર સેવનમાં લજ્જાવંત. થઈને પૂર્વે કહેલા સાધુના મૂળગુણ, ઉત્તરગુણેમાં દોષ રહિટ. ગુણેને ધારણ કરી સંયમમાં વિચરે.
ઇતિ પિંડેસણા નામનું પાંચમું અધ્યયન સમાપ્ત
મહાચાર નામનું છઠું અધ્યયન नाणदंसण संपन्न, संजमे य तवे रयं ।
गणिमागमसंपन्न, उज्जाणम्मि समोसढ ॥१॥
૭ ૮ ૯ ૧૦ ૧૧ रायाणो रायमच्चाय, माहणा अदुव खत्तिया ।
૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ पुच्छति निहुयप्पाणो, कहं मे आयार गोयरो ॥२॥ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩