________________
૧૦૮
દશવૈકાલિક સૂત્ર
विपणं पतिसिता, समाले गुरुणा मुणी।
૧ ૨ ૪ ૩ ૫ इरियावहियमावाय, आगो य पडिक्कमे ॥८॥
શબ્દાર્થ વિનયપુર્વક ઉપાશ્રયમાં આવી ગુરુની પાસે સાધુ
આવીને ગુરુને નમસ્કાર કરી ઈરિયાવહિ પ્રતિક્રમે-કાઉસગ્ગ કરે,
- ભાવાર્થ-ગોચરી લઈ આવ્યા બાદ વિનય સહિત ઉપાશ્રયમાં આવતા “નિસિપી મર્થીએણે વંદામિ કહેતે થકે ગુરુની પાસે આવીને ઈરિયાવહિ અને બીજું શ્રમણ સુત્ર બોલી કાઉસગ્ગ કરે.
आमोइत्ताण नीसेस, अइयारं जहक्कम ।
गमणागमणे चैव, भत्त पाणे व संजए ॥८९॥
શબ્દાર્થ-જાણીને સમસ્ત અતિચાર અનુક્રમે જતાં આવતાં
ભાત પાણું ગ્રહણ કરતા સાધુને
ભાવાર્થ-હવે કાઉસગ્ગની અંદર ગોચરીએ જતાં તથા આવતાં તેમજ આહાર, પાણી ગ્રહણ કરતા થકાં જે અતિચાર લાગ્યા હોય -તેને અનુક્રમે યાદ કરી લાગેલ દોષની આલેચના કરે.
उजुप्पन्नो अणुविम्गो,. अव्यक्खिरोण चेयसा।
मालोए गुरुसगासे, ज जहा गहियं भवे ॥९॥ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨