________________
૧૦૨
દશવૈકાલિક સૂત્ર
तहे वुच्चावय पाणं, अदुवा वारधोयणं ।
संसेइम चाउलोदग, अहुणा धोयं विवज्जए ॥७॥
શબ્દાર્થ તેમજ સુગંધવાળું શ્રેષ્ઠ વર્ણાદિહિન પાણું નીચી
જાતનું ગોળનાઘડાનું ધાવણ લેટનું ધાવણ ચોખાનુંધવણ તરતનું
જોયેલું વજે
| ભાવાર્થ–પાણું લેવાની વિધિ કહે છે, દ્રાક્ષ પ્રમુખનું પાણું, શેરડીના રસથી ખરડાએલા ઘડાના ઘેવણનું પાણું, કથરોટના ધોવણનું, ચેખાના ધોવણનું, ઈત્યાદિક ચોવીસ જાતના ધાન–અનાજનું ધાવણ આદિ સુગંધી હોય કે દુર્ગધી હોય, પરંતુ તરતનું ધાવણ હેય-બે ઘડી થઈ ન હોય તેવું, જેને શસ્ત્ર પરિણમન પૂર્ણ રીતે થયું નથી, તે અત્ત થયું નથી, તેવા પ્રકારના સદોષ જોવણુનાં પાણી સાધુને લેવા કપે નહિ. जजाणेज्ज चिराधोय, मईए दंसणेण वा। ૧ ૨ ૩ ૪ ૫ पडिपुच्छिऊण सोच्चा वा, जच निस्संकियं भवे ॥७६॥
શબ્દાર્થ-જે પાણીને જાણે ઘણાકાળનું પોતાની બુદ્ધિથી
જેવાથી ગૃહસ્થને પૂછીને સાંભળીને શંકારહિત હોય