SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૫ મું ૮૫ पुप्फेसु होज्ज उम्मीसं, बीएसु हरिएसु वा ॥५॥ तं भवे भत्त पाणं तु, संजयाण अकप्पियं । दितिय पडियाइकखे, न मे कप्पइ तारिस ॥५८॥ असणं पाणगं वा वि, खाइम साइम तहा। उदगम्मि होज्ज निक्खित्तं, उत्तिंग पणगेसु वा ॥५९॥ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ तं भवे भत्त पाणंतु, संजयाण अकप्पियं । दितिय पडियाइक्खे, न मे कप्पइ तारिस ॥६॥ असंण पाणग वा वि, खाइम साइम तहा। तेउम्मि हो ज निक्खित्तं, त च संघट्टिया दए ॥६॥ ૧૫ ૧૭ ૧૬ ૧૮ ૧૯ तं भवे भत्त पाणं तु, संजयाण अकप्पिय । दितिय पडियाइक्खे, न मे कप्पइ तारिस ॥३२॥ શબ્દાર્થ—અન્ન પાણુ ખાદિમ-મિષ્ટાન મુખવાસ પુષ્પથી ૧ ૨ ૩ હોય મિશ્રિત બીજથી લીલી વનસ્પતિથી મિશ્રિત હાય સચિત્ત પાણી ૧૦ ઉપર મુકેલ હેય કીડીઓના દર ઉપર મુકેલ હેય લીલકુલથી મિશ્રિત ( ૧૧ ૧૨ ૧૩ અથવા ઉપર મુકેલ હોય અગ્નિ ઉપર મૂકેલ હોય અથવા અગ્નિને ૧૫ ૧૬ ૧૭ સ્પર્શ થયો હોય તે આપે બાકી શબ્દાર્થ ઉપર મુજબ. ૧૪ ૧૮ | ભાવાર્થ-સાધુ ગોચરી જતાં ગૃહસ્થના ઘેર અન્ન પાણી એવામીઠાઈ, સોપારી એલાયચી આદિ મુખવાસ એ ચારે પ્રકારના આહારાદિ જે સચેત્ત ફલેથી, બીજથી, લીલીવનસ્પતિથી, લીલકુલથી
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy