________________
સમર્પણ
પિતાના હદયની ચિરંતન પ્રકાશતી
ધર્મજ્ઞાન- તે અમારા જીવનમાં પણ ધર્મના તેજ પાથરનાર
સ્વ. પૂ. પિતાશ્રી શામજી વેલજી વીરાણી - તેમજ
સ્વ. પૂ. માતુશ્રી કડવીબાઈ વીરાણું
અને
જન્મથી જ ધર્મના રંગે રંગાએલા સ્વ. બા. બ્ર. વિનેદ મુનિશ્રીને શ્રી દશવૈકાલિક સૂત્ર
સમર્પણ દુર્લભજી શામજી વીરાણીના વંદન