SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ દશવૈકાલિક સૂત્ર ચણી લીધેલ હોય તે સ્થાને મકાનના બારણું, બે ઘર વચ્ચેની ખંચાલી, પાણીઆરાનાં સ્થાને, રસ્તામાં ચાલતાં સમય જુએ નહિ. શંકાના સ્થાને વિશેષે વજે ૧ ૧ ભાવાર્થ—ગોચરી આદિ કાર્ય માટે ગામમાં જતાંસાધુએ-ગેખ, ભીંતમાં પુરી દીધેલ બારણું અગર ખાતર પાડેલ ઘરની દિવાલ, તથા પાણઆરાનાં સ્થાને વગેરે શંકાવાળા સ્થાનો નિહાળીને જોવા નહિ. તે જોતાં થકાં અન્ય મનુષ્યને, સાધુ પ્રત્યે શંકા ઉત્પન્ન થાય કે આ સાધુ ચેર તો નહિ હોય ! તેથી સાધુએ આવાં શંકાનાં સ્થાને રસ્તે ચાલતાં ન જેવાં. रण्णो गिहवइणं च, रहस्सारक्खियाण य । संकिलेसकर ठाणं, दूरओ परिवज्जए ॥१६॥ શબ્દાર્થ-રાજાની ગૃહપતિની છાનીવાત કેટવાલની ઘણું કલેશ થાય તેવા સ્થાન દૂરથી ત્યાગે ભાવાર્થ – ગોચરીએ જતાં સાધુઓએ રાજા, ગૃહપતિ, કોટવાલ, વિગેરેનાં ખાનગી સ્થાનોમાં જ્યાં ગુપ્ત મંત્રણા થતી હોય ત્યાં જવું નહિ. તથા કલેશકારક સ્થાનને સદા દૂરથી ત્યાગ કરવો. पडिकुटुं कुल न पविसे, मामग परिवज्जए । ૧ ૨ ૩ ૪ ૫ ૬ अचियत् कुलं न पविसे, चियत्तं पविसे कुल ॥१७॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૩ ૧૨
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy