________________
દશવૈકાલિક સૂત્ર
શબ્દાર્થ–તેથી એ પ્રકારે જાણીને દોષ દુર્ગતિવધારનાર, ત્યાગ
( ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ કરે વેશ્યાના પાડામાં જવાનો મુનિ મોક્ષને આશ્રિત
૮ ૯ ૧૦ ૧૧ ૧૨
ભાવાર્થ–સંયમને નાશ કરનાર નરક અને તિર્યંચની દુર્ગતિને અપાવનાર આદિ દોષના કારણ જાણીને મેક્ષના અભિલાષી સાધુએએકાંત મોક્ષને ઉદ્યમ કરનારે, વેશ્યાના પાડામાં–શેરીઓમાં જવાને, ત્યાગ કરવો. साण सूइयं गावि, दित्तं गोणं हयगय । ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭. संडिम्भ कलह जुद्धं, दूरओ परिवज्जए ॥१२॥
૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ-કુતરા વિઆયેલી ગાય મદોન્મત્ત બળદ ઘેડા હાથી
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ બાલક રમતા હોય તેવા સ્થાનો કલેશ થતો હોય, યુદ્ધ થતું હોય તેવાં
સ્થાનને દૂરથી છોડી દેવાં
૧૧ ૧૨ ભાવાર્થ-વિહારમાં કે ગોચરીમાં રસ્તે ચાલતાં સાધુઓએ જ્યાં શ્વાનો, તાજી વિંઆયેલી ગાય હાય, મન્મત્ત બળદ, ઘેડા, હાથી હાય તથા બાલકને રમવાના સ્થાન હોય તથા કલેશ અને યુદ્ધના સ્થાના હેય તેવાં સ્થાને દૂરથી છોડી દેવા. અને બીજા માર્ગે ચાલવું.
अणुन्नए नावणए, अप्पहिडे अणाउले ।
इंदियाई जहाभाग, दमइत्ता मुणी चरे ॥१३॥