________________
(૮)
એ ગ્રંથામાં જયાં સુધી માત્ર અષ્ટાધ્યાયીનાં ક્રમવાર સૂત્રેાપર થયલા ગ્રંથા હતા ત્યાં સુધી તેમાં પ્રવેશ થવા કઠિન હોવાથી સૂક્ષ્મબુદ્ધિવાળાઆજ માત્ર તે ભણતા ને આગળ ભણતાં સરળતા પડવાથી અને ખુખી સમજાવવાથી પુરૂજ ભણતા ને એ રીતે નાના પણ પુરૂ ભણેલા વર્ગ રહેતા ને દરેક શાસ્ત્રના અર્થ પણ ખરાજ થતા પણ મોટો વર્ગ અભણ રહેતા; ને અગરો એ સ્થૂલબુદ્ધિવાળા મોટા વર્ગ સારૂ પણ ઊપર આપેલા ઝાડ ઉપરથી માલમ પડશે કે અષ્ટાધ્યાયીના સૂત્ર પૂર્વી પર કરી કેટલાક ગ્રંથો પાછળથી થયા હતા તાપણુ તેના લાભ જોઇએ તેટલા લઈ શક્યા નહીં. આમ હાવાથી મહામહેાપાધ્યાય શ્રી ભટ્ઠજી દીક્ષિત કે જે આસરે ૪૦૦ વરસ પર થઇ ગયા તેમણે સમબુદ્ધિવાળાએ સારૂ અષ્ટાધ્યાયીના સૂત્રાના ક્રમ કાયમ રાખી શબ્દકૈસ્તુભ નામના ગ્રંથ ક્યાં તે સ્થૂલ બુદ્ધિવાળા સારૂ ભાષાના અંગે જેવાકે વિશેષણ, નામ, સર્વનામ, ક્રિયાપદ વગેરેમાં ઠેકાણે ઠેકાણે જોઇતા સૂત્ર મુકી સિદ્ધાંત કૈમુદ્રી નામના ગ્રંથ કર્યાં, એવાકે વ્યાકરણના અમુક ભાગ પણ ભણવા હાય તે ભણી શકાય ને વ્યાકરણ પુરૂ ભણવું હાય તા એ એકના એક સૂત્રેા ઘણી જગ્યાએ આવવાથી ગુ'ચવણી થાય ખરી પણ ધીરજ રાખી છેડી ન દે તો અષ્ટાધ્યાયી તથા મહાભાષ્ય જેટલું પણ ભણાય પણ તેનુ ફળ જુદુ જ નીવડ્યું. એ સિદ્ધાંત કામુદ્દીના ગ્રંથ પૂર્વાપર સૂત્રેા કરી અનેલા ગ્રંથામાં વધારે સારો ને અગરજો આગળ આગળ ભણતાં કઠિન પણ પ્રવેશમાં સહેલા હાવાથી અષ્ટાધ્યાયીના સૂત્રેાને ક્રમ જેમાં પૂર્વાપર કરેલા હતા તે ગ્રંથો તેા કારણે પડે પણ જેમાં કાયમ હતા એવા ને નહીં ભુલાવવા જેવા અષ્ટાધ્યાયી, મહાભાષ્ય વગેરે ગ્રંથા પણ કેારણે પડયા જેવા થઇ ગયા, ને સ્થૂલ બુદ્ધિવાળાઓ તેમજ સૂફમબુદ્ધિવાળાઓ પણ એજ ભણવા લાગ્યા, ને તેમાં જેને જયાંથી કઠિનતા લાગવા માંડી તે ત્યાંથી છેડી દેવા લાગ્યા; ભાગ્યેજ કાઇ પુરો ગ્રંથ ભણતું. આમ થવાથી ભાષાનુ` સ ́પૂર્ણ જ્ઞાન તથા મુખી તેા નહીં જેવાનાજ જાણવામાં રહી ને મોટો વર્ગ અપૂર્ણ જ્ઞાન છતાં પોતાને વિદ્વાનમાં ગણાવી,૧ જુદા જુદા શાસ્ત્રના અર્ધાં પણ ઈચ્છાનુસાર ઠોકી બેસાડી નહીં ભણેલા વર્ગને મરજી મુજબ સમજાવવા લાગ્યા; દિન પર ટ્વિન વિદ્યા ઘટતી ગઇ; ને આખરે એ ભાષા, તેનું વ્યાકરણ તથા એ ભાષાના ગ્રંથા ઘણા ગુહ્ય અને કઠિન છે એવા મજબુત શક્તિહુ લગભગ સર્વેને થઇ ગયા; ને એ તથા બીજા અનેક કારણાને લીધે એવું પરિણામ આવ્યું કે એ વિદ્યાજ અંધકારમાં પડયા જેવી થઇ ગ ́, પણુ સારે નસીબે એટલું રહ્યું કે એ ભાષા તથા એ ભાષાનાં ગ્રથા ઉત્કૃષ્ટ અને અતિ ઉપયેગી છે એ વાત સૌના હૃદયમાં ચાંટી રહી અને નહી' જેવા પણ જેઓ એ પુરૂ ભણતા તે પુરૂ ભણેલા હાવાથી છલકાતા નહીંર તે તેના આચાર વિચાર પરથીજ પૂજ્ય ગણાતા, તેમાં નવઈ પણ શું ? સંસ્કૃત ભાષાજ એવી છે કે જેને લખવામાં માથા ખાંધવાનુ તથા ખેડા આખા અને હ્રસ્વ દીર્ધની સાવચેતી રાખવાનુ હાવાથી, ને ખેલવામાં ઘણા જોડાક્ષર હાવાથી, ધૈર્યતાના ગુણતા મૂળથીજ આપે છે, ને એના સહેલામાં સહેલા ને બાળકોને પેહલા શિખવવાના ગ્રંથામાં પણ ઠેકાણે ઠેકાણે નીતિ આદિ શાસ્ત્રાના મેધવચનનાં વાકયા હાવાથી નીતિ વગેરે શિખવે છે; ને એરીતે પહેલેથીજ ધૈય રાખવા રૂપી ક્રિયા અને નીતિ આદિ ના વિચાર રૂપી જ્ઞાનને ઉત્પન્ન કરેછે ને જુદા જુદા શાસ્ત્રનું જ્ઞાન થવામાં १. यत्र विद्वज्जनो नास्ति लाभ्यस्तत्राल्पधीरपि ।
ગણાય
બ્લોજિ કમાયતે | હિંતપદેશ अर्धो घटो घोषमुपैति नूनम् । મુળવિંદીના વધુ નવન્તિ ! સુ. ૨. ભા. ॥
निरस्तपादपे देशे २. संपूर्णकुंभो न करोति शब्द વિદ્વાન્હીનો ન પતિ થવું