SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ને છે ગયલે, ને લોકેની સ્થિતિ પણ દિન પર દિન નરમ પડતી ગયેલી દેખાય છે, તે એટલે સુધી કે મેટે ભાગે કહેતાં, અસલ ૧. આયુષ જે ૧૦૦ વર્ષનું હતું, તે હાલ આસરે ૫૦ નું થયું છે, ૨. જન્મને હેતુ સિદ્ધ કરવાને ધાર્મિક જ્ઞાન અને આચરણે વાતે જે ૭ વર્ષથી પ્રયત્ન થતા તે હાલ મૃત્યુના ૭ વર્ષ બાકી રહે ત્યારથી પણ કરવા સૂઝતાં નથી, જન્મની સ્થિતિ નિભાવવાને યોગ્ય આજીવિકા પેદા કરવા વાસ્તે જે શક્તિ ૧૫ વર્ષથી આવતી, તે હાલ ૨૫ વર્ષથી પણ આવવી કઠિન પડે છે. વર્ષમાં આઠ માસ મહેનત કરે જે ખર્ચ જેગું મળતું, તે હાલ પુરા બાર માસ મહેનત કરે પણ મળવું મુશ્કેલી પડે છે, જે જ્ઞાન એક ગ્રંથથી સહેજ વખત અને પૈસાને ખર્ચ થતું, તે હાલ તે ગ્રંથપરથી થયેલ અનેક ભાષાંતરે, ભાષાંતરના ભાષાંતરે, વિવેચને વગેરેથી અનેક ગણા પૈસા તથા આયુષ્યના ખર્ચે મેળવવા પ્રયત્ન થાય છે, ને તે છતાંએ આખરે તે જોઈએ તેવું મળતું નથી, જે વજન ન્યાય ભણેલાના તર્કો પર મુકાતું, તે હાલ ન્યાય નહીં ભણેલાનાં તર્કો પર પણ મુકાય છે, ૬. જે ધ્યાન ખરી વસ્તુ ખેંચતી હતી, તે હાલ ખેંચતી નથી ને પ્રતિબિંબિત ખેંચે છે. જે પહેલું લક્ષ ધર્મ પર અપાતું, તે હાલ લક્ષમી પર અપાય છે, ૭. જે હસ્તામલક જેવી ચીજો દેખડાવનાર જોઈતા ન હતાં, તે હાલ દેખડાવનાર જોઈએ છે, ૮. જે બીજી ભાષાઓમાં વધારે ભણવાનું હોય તે શિખી પિતાની ભાષામાં ઉમેરાતું, તે પિતાની ભાષા ભણ્યા હોય તે તેમ, નીકર તેમાંથી પુછીગાછીને પણ લઈ બીજી ભાષામાં ઊમેરાય છે, ૯. જે પ્રમાણ હતું, તે હાલ પ્રમેયને પ્રમેય હતું, તે હાલ પ્રમાણ ગણાય છે, વગેરે, વગેરે. આમ છતાં હજી પણ એ ભાષા તથા એના જે ગ્રંથે રહ્યા છે તેની ખુબી તે જેવી ને તેવીજ છે, જે લેપ થયેલા લાગે છે તેમાંના પણ ઘણુ શેધેથી જડે તેમ છે ને એ સઘળા ભાય તે ભરતખંડ હજીએ તેની અસલ ઉત્કૃષ્ટ સ્થિતિને પહોંચે તેમ છે, કેમકે હજી પણ દુનિયામાં એવી કઈ ભાષા નથી કે જે એ ભાષાની બરાબરી કરી શકે, ને કે ભાષાના વિદ્યાભંડારમાં એવા ગ્રંથ નથી કે જે એ ભાષાના વિદ્યા ભંડારમાં રહેલા દે, ૬ વેદાંગે, ૪ ઉપદે, ૬ શાસે, ૧૯મૃતિઓ, ૧૮ પુરાણે ને ૨ ઈતિહાસની માફક જોઈતા જ્ઞાન અને સમૃદ્ધિનાં દરેક સાધને એગ્ય રીતે વિચાર કરેથી ત્રણે કાળમાં સદ્રપ રહી જ્યારે જોઈએ ત્યારે ને જે જોઈએ તેવા પુરી પાડી શકે–જે નવું જોવામાં આવે છે તે ભલે જેમને એ વિદ્યાભંડારની માહેતી નથી ને માહેતી મેળવવાની દરકાર પણ નથી તે નવી શે કહે, બાકી તેને પણ મૂળ સાધને ને તેને ઉપયોગમાં લેવાની રીતે સંસ્કૃત ગ્રંથમાંથી મળી આવે તેમ છે–ને ટુંકાણમાં કહેતાં એમાં જેટલી બાબતે છે તેટલી જ હાલનાં કાળમાં જણાવવી કક્તિ છે, તે નવી શોધ ક્યાંથી જ હેય! આ કહેવું કેટલાકને અનુપયુક્ત લાગશે, પણ તેઓ ઐય રાખી બુદ્ધિથી વિચાર કરશે તે માલમ પડશે કે માણસ ધારે તે ભાષામાં શબ્દો ઉમેરી શકે, પણ ભાષાનું બંધારણ તે કુદરતથી બંધાયેલ હેવાથી ફેરવી શકે નહી.ને વિદ્યાભંડારના ગ્રંથોમાં જે વેપારની બુદ્ધિથી નહી, પણ પરે પકારના હેતુથી, બુદ્ધિથી, નિષ્પક્ષપાતપણે, અને ઈશ્વર પ્રેરણાથી કરેલા હોય છે તેજ ત્રણે કાળમાં સપિ અને ઉત્કૃષ્ટ રહે છે, બીજા તેમ રહી છે નથી, તેથી એ કહેવું યથાર્થ છે, ને એ ભાષા તથા તેના ગ્રંથને અભ્યાસ દિન પર દિલી
SR No.023460
Book TitleSanskrit Bhasha Pradip
Original Sutra AuthorN/A
AuthorThakordas Jamnadas Panji
PublisherThakordas Jamnadas Panji
Publication Year1867
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy