SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ Gu છે. શા. સં. રા. રા. શાસ્ત્રી નંદકિશોર રમેશજી ભટ્ટ વિયાકરણ, (શીઘકવિ) ને મત. ! શ્રી ક્ષત્તિ: | श्रीमान् रा०रा० ठाकोरदास जमनादास पंजी भगवत्स्मरण पूर्वक सूचना. आप तरफथी प्रसिद्ध करवामां आवेलो 'संस्कृत भाषा प्रदीप' नवम्बर मासमां मने मल्यो हतो ते साथे १ कागल पण हतो. काले पण १ पोस्टांड आव्यो छे. आपनो ए ग्रंथ अत्यन्त उपयोगी छे. आजकालनी शैलीने तो अत्यंत अनुकूल छे. सर्व पाणिनीयव्याकरणनो आवी रीते सारोद्धार करवो ए सहज वात नथी. तेथी आ ग्रंथ जोई खुशीथी हूं पण एमां अनुमति आपू डूं कि आ ग्रंथ लोकोपयोगी छे. पत्र लखवामां विलंब थयो ते माफ करशो. शास्त्री मगनलाल गणपतरामने प्रणाम कहशो. एज ता. ५-१-११ शीध्रकवि शास्त्री नन्दकिशोर रमेशजी भट्ट મુ૦ નાથદ્વાર, તપસ્ટી છે. શા. સં. રા. રા. શાસ્ત્રી રામકૃષ્ણ હર્ષજી–વિયાકરણ (વડેદરાની સંસ્કૃત શાલાના માજી મુખ્ય ગુરૂ તથા અમદાવાદની સંસ્કૃત શાલાના મુખ્ય ગુરૂ )ને મત. શ્રર્વત્ર. ૨. રા. ઠાકરદાસ જમનાદાસ પંછ, મુ. મુંબઈ. પ્રતિ અમદાવાદથી આશીર્વાદ સાથે લખવાનું કે તમેએ મોકલેલે “સંસ્કૃત ભાષા પ્રદીપ” નામને ગ્રંથ અમેને તા. ૧૫-૧૦-૧૦ ને રેજ મળે તે પહેલા અમે આસરે આઠેક દિવસ આગમજ સિધપુરથી આરંભી રામેશ્વર પર્વતની યાત્રાથી લાંબા વખતે ઘેર આવેલા અને સદર યાત્રાના પ્રસંગમાં થયેલા શ્રમને લીધે શરીર અશક્ત હોવાથી કેટલક કામ ધીમે ધીમે કરવાનું હતું. આપને સદર ગ્રંથ ગંભીર વિષયવાળ જેવાને આવી મળતાં યથાવકાશ વાંચતા જણાવવાને ખુશી ઉપજે છે કે એ મહર્ષિ પાણિનિના ગ્રંથાનુસારે થયેલી રચનાને લીધે અભ્યાસ કરનારને વધારે ઉપયોગી છે. જેમને પાણિનીય વ્યાકરણ ભણવા અવકાશ નથી તેવા સંસ્કૃત ભાષાના જીજ્ઞાસુઓને આ ગ્રંથ ઘણું સારી મદદ કરશે. આ ગ્રંથની રચનામાં યોગ્ય વિભાગ કરવામાં આવ્યા છે, જેથી સમજનારને અનુકલ પડશે. સરલતા કરવાને કઈ કઈ ઠેકાણે સારસ્વત વિગેરેની પદ્ધતિ પણ સ્વીકારેલી નજરે થાય છે, તેમજ ઉત્સર્ગ અપવાદને લીધે કઠિન થવાને પ્રસંગ સરલ ભાષાના પેગથી દૂર થવાને યત્ન થયે છે. આ વિષયની ગંભીરતા પ્રમાણે સાદ્યન્ત વિચારવાને લાંબી મુક્તની જરૂર છે પણ શરીર જરા અશક્ત હેવાને લીધે અને તા. ૨૦ મી નવેંબર ૧૯૧૦ ની અંદર અભિપ્રાયની જરૂર જ- - ણાયાથી બનતે પ્રયત્ને તપાસી મેકલ્યા છે તેમાં કેટલીક સુધારણાની સૂચના મનમાં આવેલી તે આ સાથેના પત્રમાં છે. તે ઉપર આપનું ધ્યાન ખેંચીએ છીએ. એજ મિતિ સં. ૧૯૬૭ કતિક વદિ ૧ ગુરૂ રામકૃષ્ણ હર્ષજી શાસ્ત્રી. અમદાવાદમાં સંત શાલાના મુખ્ય અધ્યાપક. છે. શા. સં. રા. રા. શાસ્ત્રી ગિરિજાશંકર લક્ષ્મીશંકર-વૈયાકરણ ( કાશીની રાજકીય પ્રધાન સંસ્કૃત પાઠશાલામાં વ્યાકરણમાં ઉત્તીર્ણ થયેલા તથા અમદાવાદની સ્વામિનારાયણની સંસ્કૃત શાલાના મુખ્ય ગુરૂ) ને મત." - શ્રી અમદાવાદ તા. ૨૮-૯-૧૦ શ . શેઠ શ્રી ઠાકોરદાસ જમનાદાસ પંજી, શુભાશીર્વાદ પૂર્વક લખવાનું કે તમે એ પૂરેપૂરા શ્રમથી રચેલા સંસ્કૃત ભાષા પ્રદીપ
SR No.023460
Book TitleSanskrit Bhasha Pradip
Original Sutra AuthorN/A
AuthorThakordas Jamnadas Panji
PublisherThakordas Jamnadas Panji
Publication Year1867
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy