________________
3
પાનુ.
રા. રા રોડભાઇ ઉદયરામ (લધુ કામુદીનું ભાષાંતર કર્તા તથા કચ્છના માજી દીવાન) ના મત.
૨૪૩
રા. રા. નરસિંગરાવ ભોળાનાથ દિવેટીઆ, બી. એ. (ખાસ સસ્કૃત સાથે પાસ થયેલા સંસ્કૃતમાં નિપુણતા માટે ધી ભાઉ દાજી, ધી વિનાયકરાવ જગન્નાથજી શંકરશે, તથા ધી સિંકલેર પ્રાઈથી માન પામેલા તથા રત્નાગિરિના એસિસ્ટંટ કલેકટર) ને મત.
૧૫
***
૧૬
રા. રા. છગનલાલ હરિલાલ પંડયા, બી. એ. (સંસ્કૃત સાથે પાસ થયેલા, ધી કાન કલબ મેડલનું ને ધી જેમ્સ ટેલરના પ્રાઇઝનું માન પામેલા, કાદરીનુ ભાષાંતર કર્તા, તથા જુનાગઢના દીવાનની એક્ીસના સુપરિન્ટેન્ડેન્ટ) ને મત. રા. રા. મારારજી આનંદજી તન્ના, બી. એ. એલ. એલ. મી. (સ ંસ્કૃત સાથે પાસ થયેલા, ધી ધીરજલાલ મથુરાદાસ સ્કોલરશિપનું માન પામેલા તથા ભાવનગરા નાયમ દીવાન) ના મત.
.૧૬
રા. ખા. નમઁદાશંકર દેવશંકર મહેતા, શ્રી. એ. ( ખાસ સંસ્કૃત સાથે થયેલા, સંસ્કૃતમાં નિપુણતા માટે ધી ભાઉદાજી તથા શ્રી સુન્ગાકળજી ઝાલાના વેદાંત પ્રાઇઝના માન પામેલા તથા અમદાવાદની મ્યુનિસિપૅલિટિના ચીફ આફિસર ) ના મત.
...
...
...
...
...
...
રા. રા. તનસુખરામ મનસુખરામ ત્રિપાઠી, જે. પી. બી. એ. (સંસ્કૃત સાથે પાસ થયલા તથા ધી વરજીવનદાસ માધવદાસ સંસ્કૃત સ્કાલરશિપનુ માન પામેલા ) ના મત. રા. રા. મેાહનલાલ પાર્વતિશ કર વે, એમ. એ. ( ખાસ સ ંસ્કૃત સાથે પાસ થયેલા, શ્રી રા. ખા. પાતિશ’કર નર્મદાશંકર દવે તથા ધી નંદશંકર પાતિશ કર ધ્રુવેની સ્કાલરશિપેાના માન પામેલા ) ને મત.
રા. રા. પ્રેસર ત્રિભોવનદાસ કલ્યાણદાસ ગજ્જર્—એમ. એ. બી. એસ. સી., એક સી એસ. ( સંસ્કૃત સાથે બી. એ. થયેલા, મુંબઈની યુનિવર્સિટિના ઑર્ડિનર ફેલા, કેળવણી ખાતાની બુક કમિટિના મેમ્બર તથા ટૅકના મેડિકલ લેબરેટરીના ડિરેકટર ) ના મત.
૧૯
રા. રા. કૃષ્ણલાલ મેાહનલાલ ઝવેરી-એમ. એ. એલ. એલ. બી. ( ધી ભાવનગર પર્સિવલ સ્કોલરશિપનુ અને યુનિવર્સિટિના પરિક્ષકનું માન પામેલા, કેળવણી ખાતાની બુક કમિટિના મેમ્બર તથા મુંબઇની સ્મોલ કાઝીઝ કોના ત્રિજા જજ ) ને મત.
રા. રા. વિશ્વનાથ પરભુરામ વૈદ્ય—ખી. એ. બૅરિસ્ટર ઍટ. લો, ( ખાસ સંસ્કૃત
...
સાથે ખી. એ. થયેલા ) ના મત રા. રા. નગીનદાસ ત્રિભુનદાસ માસ્તર, બી. એ. એલ. એલ. મી. તથા સેાલીસીટર ( ખાસ સંસ્કૃત સાથે બી. એ. થયલા ) ના લત ૫. રા. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી. બી. એ. એલ. એલ. બી. ( ખાસ સંસ્કૃત સાથે ખી. એ. થયલા ) ના મત. રા. રા. રમણભાઇ મહિપતરામ રૂપરામ નીલક. બી. એ. ( સંસ્કૃત સાથે ખી. એ. થયેલા ) ના મત.
000
એલ. એલ. બી.
૧૭
...
૧૮
૧૮
૨૦
૨૧
२२
૨૨