SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) સુધીમાં પુરૂ કરાવી અંગ્રેજી ભણાવવાનું શરૂ કરાવાય તે કૃતકાર્ય થવાય તેમ છે. એ રીતે અંગ્રેજી ભણવાનું ભણનારને કઈક મોડું થશે ખરું પણ તેમ પાછળથી અંગ્રેજી સાથે એ અથવા બીજી કઈ ભાષા ભણવી પડે છે તે નહીં ભણવી પડે એટલે આખરે ભણવામાં જતા કાળને હિસાબ સરખેજ આવશે, ને ગુજરાતી ચોથીથી સાતમી પડીઓ સાથે સંસ્કૃત ભાષા તથા આર્યોમાં થઈ ગયેલા મહાપુરૂષના વૃત્તાન્ત ભણાવવામાં તથા આર્યોની જુદી જુદી વિદ્યાઓ તથા હુન્નરેનું પ્રાવેશિકજ્ઞાન આપવામાં જઈ કાળ, તે ચેપડીઓની રચના બદલેથી તથા ઈતિહાસ ભૂગોળ ભણાવવાની પદ્ધતિ બદલેથી નીકળી શકે તેમ છે તે વિચારનારને સહેજે માલમ પડશે, ને તેમ કરવા ધારશે તે કરી પણ શકશે; ને એમ કરશે તે હાલની કેળવણીની રીતિએ લગભગ અડધી જીંદગી સુધી રેગ્ય વિદ્વત્તા તથા એગ્ય આજીવિકા પેદા કરવાની શક્તિ જે ઘણાઓને આવતી નથી ને શરીરની દુર્બળતા પ્રાપ્ત થાય છે તે તેમ ન થતા તેટલી બલકે ઓછી વયે શરીરની દુર્બળતા પ્રાપ્ત કર્યા વગર પ્રાપ્ત થશે એટલું જ નહીં, પણ આખરે આર્યોના વેદે તથા શાસ્ત્ર કે જેના નામે માત્ર પણ આનંદદાયક છે તેઓનું જ્ઞાન તથા પશ્ચિમમાં વધેલુ કેટલાક હુન્નરેનુ જ્ઞાન પણ ધરાવનારી પ્રજા જેવા વખત પણ આવશે. વળી બાળકોને ભણવું પણ વધારે સેહેલું છે કેમકે તેઓને મેટાએની માફક ભણેલું ભુલવું ને નવું ભણવું એવી બે ક્રિયા કરવાની નથી પણ કેવળ ભણવાની એકજ ક્રિયા કરવાની છે, ને ભણવા સિવાય બીજી કોઈ જાતની ચિંતા પણ તેમને નથી માટે જેઓને આ કરવું યોગ્ય છે તેઓ જે પિતાની બાળકો પ્રત્યેની ફરજો અદા કરવા ઘટતી ગોઠવણ કરશે તે અન્ય અન્ય એક બીજાને સઘળી રીતે લાભ કારક નિવડશેર ને સર્વેનું સઘળું ઈષ્ટ થશે એમ હમે ધારીએ છીએ અને સુજ્ઞ વાંચક વર્ગ પણ ધારશે ને આ ગ્રંથને ઘટતે ઉપયોગ કરશે એવી આશા રાખીએ છીએ. ઈ.સમાપ્તિકાર્ય—આ ભૂમિકાની સમાપ્તિ કરતાં વાંચકવર્ગને વિજ્ઞપ્તિ કરવાની કે ક, આ ગ્રંથ ભણવામાં સંસ્કૃત ભાષાના આંકડા તથા અક્ષરેની સમજ, આ ગ્રંથમાં વાપરેલા સંક્ષિપ્ત શબ્દની સમજ, આ ગ્રંથમાં સમાયેલી બાબતે કેટલામે પાને છે તે જોવા સારૂ જોઇતી અનુક્રમણિકા, તથા આ ગ્રંથમાં કેટલીક જગ્યાએ અશુદ્ધ છપાયેલું જોવામાં આવે છે તે સારૂ શુદ્ધિપત્રકની જરૂર છે તેથી તે બધા હમેએ આ પ્રસ્તાવનાની પાછળ આપ્યા છે. ખ. હમોએ આ ગ્રંથમાં સઘળી જોઈતી બાબતે નિઃશેષ અને અનન્યસાધારણરીતે ગ્ય સ્થાને એકઠી કરી, કંઈ દેષ ન આવે તેમજ ભણનારને સેહેલું પડે તેમ, ટુંકાણુમાં લખવામાં શ્રી કાશીજીની રાજકીય પ્રધાન સંસ્કૃત પાઠશાળાની વ્યાકરણની પરીક્ષામાં ઊત્તીર્ણ થયેલા શાસ્ત્રી ત્રિભુવન ધનજી ધ્રોલવાળાની જોઈતી મદદ લઈ બનતે પ્રયાસ કીધે છે, તેમજ આ ગ્રંથનું એવાજને પ્રતિષ્ઠિત વ્યાકરણાચાર્ય શાસ્ત્રી જીવરામ લલ્લુ १. कोऽतिभारः समर्थानां किं दूरं व्यवसायिनाम् । જે વિરાર વિદ્યાનાં : Tઃ પ્રિયંવાદ્રિનામ હિતેપદેશ છે. ૨. આ વિચાર નીચેના શ્લોકમાં ઉપાસનાના સંબંધમાં શ્રીકૃષ્ણ ભગવાનની કરેલી ઉકિત પરથી ચગ્ય માલમ પડશે. देवान्भावयतानेन ते देवा भावयतु वः । Twાં માવતઃ શ્રેયઃ પરમવાચથ ભગવદ્ગીતા છે
SR No.023460
Book TitleSanskrit Bhasha Pradip
Original Sutra AuthorN/A
AuthorThakordas Jamnadas Panji
PublisherThakordas Jamnadas Panji
Publication Year1867
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy