SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ ૨૧ | ૩૫ ર ૧ એકથી દસ સુધીના જીવોના અસંયોગી વગેરે ભાંગા સાત નરકના અસંયોગી વગેરે ભાંગા સંયોગ | ભાંગા અસંયોગી બેસંયોગી ત્રણસંયોગી ચારસંયોગી ૩૫ પાંચસંયોગી છસંયોગી સાતસંયોગી | ૧ | (૨) એકથી દસ સુધીના જીવોના અસંયોગી વગેરે ભાંગા :એકથી દસ સુધીના જીવોના અસંયોગી વગેરે ભાંગા બનાવવાની રીત :(૧) જેટલા સંયોગી ભાંગા બનાવવાના હોય તેટલા ખાના બનાવવા. દા.ત. ચારસંયોગી ભાંગા બનાવવા હોય તો ચાર ખાના બનાવવા. | | | | | (૨) જેટલા જીવોના અસંયોગી વગેરે ભાંગા બનાવવા હોય તેમાંથી છેલ્લા ખાના સિવાય દરેક ખાનામાં ૧-૧ અંક મૂકવો અને છેલ્લા ખાનામાં બાકીના બધા અંકો મૂકવા. આ પહેલો ભાંગો છે. દા.ત. (૩) છેલ્લા ખાનામાંથી ૧ અંક ઘટાડી તેની પૂર્વેના ખાનામાં ઉમેરવો. આ બીજો ભાંગો છે. દા. ત.૧|૧|૨|૩| (૪) હવે તે ત્રીજા ખાનામાંથી ૧ અંક ઘટાડી બીજા ખાનામાં ઉમેરવો. આ ત્રીજો ભાંગો છે. દા.ત. [૧] ૨] ૧T૬] (૫) હવે તે બીજા ખાનામાંથી ૧ અંક ઘટાડી પહેલા ખાનામાં ઉમેરવો. આ ચોથો ભાગો છે. દા.ત. [૨|૧|૧||
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy