________________
(૧૩) પદાર્થપ્રકાશ ભાગ-૧૩
(કર્મપ્રકૃતિ ઉદયાધિકાર તથા સત્તાધિકારનો પદાર્થસંગ્રહ તથા ગાથા
શબ્દાર્થ) (૧૪) પદાર્થપ્રકાશ ભાગ-૧૪
(શ્રીક્ષુલ્લકભવાવલિપ્રકરણ, શ્રીસિદ્ધદંડિકાસ્તવ, શ્રીયોનિસ્તવ અને
શ્રીલોકનાલિકાત્રિશિકાનોપદાર્થસંગ્રહ તથા મૂળગાથા-અવચૂરિ) (૧૫) પદાર્થપ્રકાશ ભાગ-૧૫
(શ્રીકાયસ્થિતિસ્તોત્ર, શ્રીલઘુઅલ્પબદુત્વ, શ્રીદેહસ્થિતિસ્તવ, શ્રીકાલસપ્તતિકાપ્રકરણ, શ્રીવિચારપંચાશિકા, શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર, શ્રીઅંગુલસત્તરી, શ્રીસમવસરણસ્તવનો પદાર્થસંગ્રહ તથા મૂળગાથા
અવચૂરિ) . (૧૬) પદાર્થપ્રકાશ ભાગ-૧૬ (શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રનો પદાર્થસંગ્રહ તથા
મૂળસૂત્ર-શબ્દાર્થ) (૧૭) મુક્તિનું મંગલદ્વાર
(ચતુઃ શરણ સ્વીકાર, દુષ્કતગર્તા, સુકતાનુમોદનાનો સંગ્રહ) (૧૮) શ્રી સીમંધરસ્વામીની આરાધના (મહિમા વર્ણન-ભક્તિગીતો વગેરે) (૧૯) ચાતુર્માસિક અને જીવનના નિયમો (૨૦) વીશવિહરમાનજિન સચિત્ર (૨૧) વીશવિહરમાનજિનપૂજા (૨૨) બંધનથી મુક્તિ તરફ (બારવ્રત તથા ભવઆલોચનાવિષયક સમજણ) (૨૩) નમસ્કાર મહામંત્રમહિમા તથા જાપનોંધ (૨૪) પંચસૂત્ર (સૂત્ર૧૭) સાનુવાદ (૨૫) તત્ત્વાર્થ ઉષા (લે. પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા.) (૨૬) સાત્ત્વિકતાનો તેજ સિતારો (પૂ.પં.પદ્મવિજયજી મ.નું જીવનચરિત્ર) (૨૭) પ્રેમપ્રભા ભાગ-૧ (પૂ.આ. પ્રેમસૂરિ મ.ના ગુણાનુવાદ) (૨૮) પ્રેમપ્રભા ભાગ-૨ (વિવિધ વિષયોના ૧૬૦શ્લોકોસાનુવાદ) (૨૯) પ્રેમપ્રભા ભાગ-૩
(બ્રહ્મચર્યસમાધિ અંગે શાસ્ત્રીય શ્લોકો-વાક્યો-સાનુવાદ)